Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આઇપીએસ સતીશ વર્માના ઘરમાં ચોરી કરનાર શખ્સને મેટ્રો કોર્ટ ફટકારી સાત વર્ષની સજા,
આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હોય માફી આપી શકાય નહિ.મેટ્રો કોર્ટ

આઇપીએસ સતીશ વર્માના ઘરમાં ચોરી કરનાર શખ્સને મેટ્રો કોર્ટ ફટકારી સાત વર્ષની સજા,આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હોય માફી આપી શકાય નહિ.મેટ્રો કોર્ટ

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

આઇપીએસ સતીશ વર્માના ઘરમાં ચોરી કરનાર શખ્સને મેટ્રો કોર્ટ ફટકારી સાત વર્ષની સજા,આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હોય માફી આપી શકાય નહિ.મેટ્રો કોર્ટ
આરોપી સોનુ પટેલ

અમદાવાદ.તા.3.
જ્યેન્દ્ર અભવેકર(લીગલ રીપોર્ટર )

ઇશરત જહાં કેસની તપાસ કરનાર આઇ પી એસ અધિકારી સતીશ વર્માના ઘરમાં ઘરફોડ ચોરી કરવાના ચકચારી કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એન.દુલેરાએ આરોપી સોનુ પટેલને સાત વર્ષની સજા અને 60 હજારનો દંડ ફટકાર્યો છે.
બનાવની વિગત એવી છે કે, ગઈ તા.4થી ફેબ્રુઆરી 2017ના રોજ આઈ પી એસ સતીશ વર્માની પત્ની અર્ચનાબેન વર્મા અને તેમની દીકરી ગરિમાબેન રહે.સમર્પણ,ગુલબાઈ ટેકરોનાઓ ઘરને તાળું મારી મુંબઇ ગયા હતા.આ દરમિયાન તેમના ઘરની અંદર કોઈ અજાણ્યા શખ્સ પ્રવેશ કરી ચોરી કરી હતી.ઘરમાંથી ટીસોટાની કાંડા ઘડિયાળ અને રોકડા 24 હજારની ચોરી થઈ હતી.પરંતુ આ અંગે કોઈ ફરિયાદ કરી નથી

IPS સતીશ વર્મા

.આ બનાવના એક માસ બાદ સતીશ વર્માના ઘરમાં જ ઘરઘાટી તરીકે નોકરી કરતા સોનું પટેલ નામના શખ્સ ફરીવાર મોડી રાત્રે સતીશ વર્માની દીકરી પોતાના રૂમમાં સુઈ રહી હતી.આ દરમિયાન આરોપી તેમના રૂમમાં આવતા તેણી જાગી ગઈ હતી.ચોરી કરતા ઝડપી લીધો હતો.નવરંગપુરા પોલીસના હવાલે કર્યો હતો..ત્યારથી આરોપી જેલમાં જ હતા.આ કેસ ચાલી જતા મેટ્રો કોર્ટે આરોપી સોનુ પટેલને તકસીવર ઠેરવી સાત વર્ષની સજા અને રૂપિયા 60 હજારનો દંડ કટકાર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ઇશરત એન્કાઉન્ટર કેશમાં સતીશ વર્મા સીટમાં તાપસ અધિકારી હતા.આ એન્ટાઉન્ટર બોગસ હોવાનું પુરવાર કરી હાઇકોર્ટ માંથી સી બી આઈ તપાસની માંગ કરી હતી.આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત રાજકીય નેતાઓની ધરપકડ કરી સરકાર સામે બળવો પોકાર્યો હતો.


આઇપીએસ સતીશ વર્માના ઘરમાં ચોરી કરનાર શખ્સને મેટ્રો કોર્ટ ફટકારી સાત વર્ષની સજા,<br>આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હોય માફી આપી શકાય નહિ.મેટ્રો કોર્ટ

Related posts

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

Ritesh Parmar

સુરત / કોણ છે આ લોકો જે છેલ્લા 30 વર્ષથી લાઈટબીલ નથી ભરતા! DGVCL ના અધિકારીઓ ચેકીંગમાં જાય તો 200 થી વધારે મહિલાઓ કરતી તેમનો પ્રતિકાર, આખરે સુરત ગ્રામ્ય SP અને મહુવા PI ની મદદ થી જટિલ પ્રશ્નનો સુખાકારી અંત આવ્યો, SP અને PI ને સન્માનિત કરાયા

Ritesh Parmar

જાણી લો સરકારની નવી ગાઈડલાઈન ક્યાં કેટલી છૂટ ,પોલીસને પણ માનવતા દાખવવા સમજણ,નવા નિયમ પણ વાંચી લેજો નહી તો ભરવુ પડશે દંડ

Ritesh Parmar

Leave a Comment