Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જુગારીઆઓ ઉપર આણંદ LCB ની રેડ! ભાજપનો પૂર્વ ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયો, 6 જુગારીઆ સહીત 16 હજારનો મુદ્દામાલ ઝડપાયો

જુગારીઆઓ ઉપર આણંદ LCB ની રેડ! ભાજપનો પૂર્વ ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયો, 6 જુગારીઆ સહીત 16 હજારનો મુદ્દામાલ ઝડપાયો

Our Visitor

013151
Total Users : 13151
Total views : 15394
Who's Online : 4

જુગારીઆઓ ઉપર આણંદ LCB ની રેડ! ભાજપનો પૂર્વ ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયો, 6 જુગારીઆ સહીત 16 હજારનો મુદ્દામાલ ઝડપાયો

આણંદ એલસીબી પોલીસની ટીમ ગત રોજ નાઈટ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન આંકલાવ સીમ વિસ્તારમાં આવેલ રંજેવાડ તળાવ વિસ્તારમાં રહેતો જગદીશ ઉર્ફે ઝૂમરી ઠાકોર બહારથી પોતાના મળતિયાઓને બોલાવી તેના મકાન નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે મોડી રાત્રીના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસને જોતાં જ જુગાર રમી રહેલ શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી જગદીશ ઉર્ફે ઝૂમરી પૂનમભાઈ ઠાકોર, દિલુભા ઉર્ફે દીલો, દિપસિંગ રાજ, મેલાભાઈ ઉર્ફે બુધો શનાભાઈ ઠાકોર, ઐયુબખાન ઉર્ફે મયુરભાઈ શરીફખાન પઠાણ, વિક્રમ રાજશભાઈ મકવાણા અને અરવિંદભાઈ શનાભાઈ હરીજનને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સોની અંગઝડતીમાંથી અને દાવ પરથી મળી કુલ્લે રૃા.૧૬૦૮૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ તમામ ૬ શકુનિઓ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ એલસીબીએ રેડ પાડી

  • પાનાપત્તાનો જુગાર રમાતો હતો

આણંદ એલસીબી પોલીસે ગઈકાલ રાત્રીના સુમારે આંકલાવ ખાતે ચાલતા જુગારધામ ઉપર ઓચિંતો છાપો મારી છ શખ્સોને ઝડપી પાડયા હતા. આંકલાવ શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ આ જુગારધામ ચલાવી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે અગાઉ પણ બે વાર તે ઝડપાયો હોઈ તેને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

જુગારીઆઓ ઉપર આણંદ LCB ની રેડ! ભાજપનો પૂર્વ ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયો, 6 જુગારીઆ સહીત 16 હજારનો મુદ્દામાલ ઝડપાયો

Related posts

દુષ્કર્મની પીડિતા માટે કોર્ટની મહત્વની નોટિસ
સરદારનગર પોલીસને કોર્ટનો હુકમ, પોક્સોના ગુનામાં ફરાર આરોપીને 30 દિવસમાં હાજર કરો

Ritesh Parmar

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

Ritesh Parmar

રાજકોટમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનાં પુત્રનો કમરે રિવોલ્વર લગાવી રોફ જમાવતો વિડીયો વાયરલ (VIDEO)

Ritesh Parmar

Leave a Comment