
અહેવાલ -ટાઈમ્સ ઓફ અમદાવાદ
ગઠીયાએ બેંકમાંથી બોલતો હોવાનું કહી ફાઈલ ડાઉનલોડ કરાવી ફિક્સ ડિપોઝિટ પણ તોડી રૃપિયા ઉપાડી લીધા
ગાંધીનગર : હાલમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ વખતે ઝુંડાલમાં રહેતા અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામ કરતા અરવિંદકુમાર શાંતિલાલ નાયકને નિશાન બનાવી બેંકમાંથી બોલતો હોવાનું કહીને ગઠીયાએ ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. અને ત્યારબાદ તેમના ખાતામાંથી ફિક્સ ડિપોઝિટ તોડી કુલ ૨૦.૯૬ લાખ રૃપિયા ઉપાડી લીધા છે. જે સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવ્યું છે.







Total Users : 13346
Total views : 15625
Who's Online : 0