

650 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદ પીસીબીના જાંબાજ અને નીડર પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને ચોક્કસ બાતમી મળી હતી કે,
ચાંદખેડા વિસ્તારમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાની કટિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ તાત્કાલિક પીસીબી પોલીસની ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈ રેડ કરી હતી. જ્યાં કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જો વાત કરીયે ઇંગ્લિશ દારૂના જથ્થાની તો લગભગ 700 થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જોકે
હજી મુદ્દમાલનો સંખ્યામાં વધારો થઈ શકે છે. આ દારૂનો જથ્થો
રાજસ્થાનથી આવતો હોવાનું સામે આવ્યું છે. તો બીજીતરફ પીસીબી એ કરેલ રેડમાં પોલીસને
10 કાર, 4 આરોપીઓ, 1 ગોડાઉન ઝડપી પાડવામા સફળતા મળી હતી. તો પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ
રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવી સૌરાષ્ટ્રમાં મોકલતા હતા.
1- મનહરસિંહ વિક્રમસિંહ ચંપાવત
2- હાર્દિક હર્ષદભાઈ શાહ
3- ચંદ્રસિંહ વનરાજસિંહ સોલંકી
4- દેવીલાલ સુખરામ બિશ્નોઇ
વોન્ટેડ આરોપી –
1- રાજુરામ કાલુરામ બિશ્નોઇ ઉર્ફે રાજુ મારવાડી
(૧) ટ્રક
(૨) ઈનોવા
(૩) ટવેરા
(૪) ઇકો સ્પોર્ટસ
(૫) હ્યુન્ડાઈ વરના
(૬) મારૂતિ બલેનો
(૭) મારૂતિ રિત્ઝ
(૮) મારૂતિ સ્વિફ્ટ -૨
(૯) હ્યુન્ડાઈ એસેટ
(૧૦) નિશાન ટ્રેનો







Total Users : 13172
Total views : 15421
Who's Online : 0