Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત SCST સેલના ACP આર. કે. ઝાલા નિવૃત : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા ભવ્ય વિદાય અપાઈ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 2416

સુરત: એસ.સી.એસ.ટી. સેલના એસીપી આર.કે.ઝાલા આજે નિવૃત્ત થતા હોય સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિતનાની ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય વિદાયમાન અપાયું હતું.

મૂળ ભડીયાદ તા. લખતર જી. સુરેન્‍દ્રનગરના વતની અને રાજકોટમાં રહેતા રાજેન્‍દ્રસિંહ કનકસિંહ ઝાલા ૧૯૯૩માં જીપીએસસીની પરીક્ષા ઉતીર્ણ કરી પી.એસ.આઇ.તરીકે સિલેકટ થયા બાદ પ્રથમ વલસાડ, બરોડા, રાજકોટ, કચ્‍છ તથા સ્‍ટેટ ડ્રાઇવમાં ફરજ બજાવી હતી. ત્‍યારબાદ પોલીસ ઇન્‍સ્‍પેકટરનું પ્રમોશન મળ્‍યા બાદ ભાવનગર તથા મોરબી સહિતના જિલ્લામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી અને હાલમાં સુરત એસ.સી.એસ.ટી. સેલમાં એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

વિવિધ જિલ્લામાં ૨૯ વર્ષ સુધી સરાહનીય ફરજ બજાવનાર સુરતના એસીપી આર.કે.ઝાલા આજે નિવૃત્ત થતા સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓએ ભવ્‍ય વિદાયમાન આપી શુભેચ્‍છા પાઠવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત SCST સેલના ACP આર. કે. ઝાલા નિવૃત : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા ભવ્ય વિદાય અપાઈ

Related posts

હેપ્પી બર્થડે અમદાવાદ, આજે અમદાવાદનું 611મું સ્થાપના દિવસ, અમદાવાદ આખરે ઐતિહાસિક કેમ છે તેની સંપૂર્ણ વિગત જાણો

Phone: 9998685264.

અમદાવાદમાં ‘નાઈટ હાફ મેરેથોન’ને મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઑફ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, નશામુક્તિના સંદેશા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસત્વ અને પોલીસની મહેનતથી સફળ થયો કાર્યક્રમ

Phone: 9998685264.

ગવર્નમેન્ટ ઓફ ગુજરાત / એડી. કલેકટર લખેલી કારનો ડ્રાઈવર ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં રોડ વચ્ચે ગાડી ઉભી રાખી કારમાંજ સુઈ ગયો, પોલીસે ગાડીમાંથી દારૂની બોટલ અને ડ્રાઈવરને ઝડપ્યો

Phone: 9998685264.

Leave a Comment