Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના લીંબાયતમાં ખેલાયો ખૂની ખેલ! એરલાઇન્સ કંપનીમાં કામ કરતા યુવકની ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 1874

મૃતક યુવકની તસ્વીર

સુરતનાં લીંબાયત વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફરી ખૂની ખેલ ખેલાયો હતો.અંગત અદાવતમાં અજાણ્યા ઇસમોએ કેતન રમેશ હેડાઉ નામના યુવાનને ચપ્પુના સાતથી આઠ ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. યુવાનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોતની થયું હતું.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો કેતન નામનો યુવાન એરલાઇન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ગત મોડી રાત્રે કેતન મમતા ટોકીઝ પાસેથી પસાર થઇ રહ્યો રહ્યો હતો એ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા કેતન ઉપર તીક્ષ્‍ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગળાના ભાગે ચપ્પુના ઘા લગતા કેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલા બાદ આરોપીઓ ભાગી છુટ્યા હતા.

સ્થાનિક લોકોએ 108 ને ફોન કરી કેતનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હાજર તબીબે કેતનને મૃત ઘોષિત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ તેમજ ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

હુમલાખોર કોણ હતા એ વિષે ચોક્કસ જાણકારી મળી નથી. પાંચેક મદ્રાસી સખ્શો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતના લીંબાયતમાં ખેલાયો ખૂની ખેલ! એરલાઇન્સ કંપનીમાં કામ કરતા યુવકની ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

વડોદરા / PCB ને બાતમી મળી હતી કે કાર પર ડમી નંબર પ્લેટ લગાવી બુટલેગર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જવાનો છે, PCB એ કારને ઝડપી 1.66 લાખના દારૂ સહીત કુલ 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, એકની ધરપકડ

Phone: 9998685264.

Who wants to defame and blackmail owner of Sparsh Multi Speciality Hospital, Dr. Nimesh Prajapati?

Phone: 9998685264.

એક યુવક રેલ્વે સ્ટેશન પર ઉભેલી ટ્રેન પર ચડી ગયો, ત્યારબાદ યુવકે કંઈક એવું કર્યું કે.જો હિમ્મત હોય તો જ વીડિયો જોજો

Phone: 9998685264.

Leave a Comment