Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15369
Who's Online : 3

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બધા જિલ્લા કલેકટરના આજ રોજ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમગ્ર રાજ્યની અંદર ખૂબ જ ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને લઈને ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. જેને લઇને ખેડૂતો, પશુપાલકો  ,ખેતમજૂરો ને  મદદરૂપ થવાય તેવા પગલાં સરકાર દ્વારા લેવામાં આવે તે હેતુસર વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

      જેમા તાત્કાલિક ધોરણે ખેડૂતોને , લોકોને,પશુઓને  પીવાનું પાણી મળી રહે અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ અને મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત સહાય  કરવામાં આવે અને અન્ય પડતર માંગણી મૂકવામાં આવી હતી આગામી દિવસોમાં સરકાર દ્વારા માગણીઓ સંતોષવામાં ન આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

Related posts

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા રાજુ ભાર્ગવ, અનુપમસિંહ ગેહલોત, મયંક ચાવડા સહીતના IPS ઓફિસરોનો કરાયો સન્માન, ACP, PI વિજિલન્સ ઓફિસર, હેડ કોન્સ્ટેબલોને સારી કામગીરી બદલ એવોર્ડ અપાયા જુઓ વિડીયો

Ritesh Parmar

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં તેમાં ભ્રષ્ટાચાર કોણ કરે છે! સુરતના કુદસડ ગામમાં ઠેર ઠેર ગંદકી, કચરાનું સામ્રાજય, ગટરો ઉભરાઈ રહી હોવાના કારણે બીમારી ફેલાવવાની શક્યતા :દર્શન નાયક :

Ritesh Parmar

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

Ritesh Parmar

Leave a Comment