Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જામનગરમા કાર ચાલક બન્યો બેકાબુ ફુલ સ્પીડમાં ઘરની દીવાલ તોડીને અંદર ઘુસાવી દીધી કાર live વિડીયો

જામનગરમા કાર ચાલક બન્યો બેકાબુ ફુલ સ્પીડમાં ઘરની દીવાલ તોડીને અંદર ઘુસાવી દીધી કાર live વિડીયો

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

જામનગરમા કાર ચાલક બન્યો બેકાબુ ફુલ સ્પીડમાં ઘરની દીવાલ તોડીને અંદર ઘુસાવી દીધી કાર live વિડીયો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.
મળતી માહિતી અનુસાર એક કાર ચાલકે ફુલ ઝડપમાં ઘરની દીવાલ તોડીને કારની અંદર ઘુસાવી દીધી હતી.
આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.

આ ઉપરાંત વાહન ચાલક કોણ હતો અને તેની સામે અત્યાર સુધીમાં કાર્યવાહી થાય છે તે અંગે જો કોઈ પણ માહિતી સામે આવી નથી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે એક શો રૂમના માલિકનો પુત્ર કાર ચલાવી રહ્યો હતો.

આ ઉપરાંત કારચાલક અકસ્માત સર્જાય ત્યારે પોતાની સાથે કારની નંબર પ્લેટ પણ કાઢીને લઈ ગયો હતો. ભાવપરા ઘટનાની હજુ સુધી પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બ્લેક કલરની કાર ફૂલ ઝડપથી આવી રહી છે. અને જોતજોતામાં તો કાર એક દિવસ સાથે ટક્કર લગાવે છે અને ઘરની અંદર ઘૂસી જાય છે. આ સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ ઉપરાંત કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં શું તેને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આપણા સમગ્ર ઘટનાની સાચી વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.


જામનગરમા કાર ચાલક બન્યો બેકાબુ ફુલ સ્પીડમાં ઘરની દીવાલ તોડીને અંદર ઘુસાવી દીધી કાર live વિડીયો

Related posts

ભાજપ સાથે મળેલો છે નિલેશ કુંભાણી : કોંગ્રેસ શિસ્ત સમિતિએ લીધો આકરો નિર્ણય, કુંભાણી 6 વર્ષ માટે સસ્પેન્ડ

Ritesh Parmar

પાર્ટીમાં ડાન્સ કરતા કરતા ડોકટરને હાર્ટ અટેક આવતા જમીન પર ઢળી પડ્યા,50 ડોકટર હાજર હોવા છતાં જીવ ના બચાવી શકાયો

Ritesh Parmar

લીંબડી / જુગારકાંડમાં રેન્જ આઈજી અશોક યાદવે તપાસના આદેશ આપ્યા! જુગારના સંચાલકના પોલીસ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ, LCB એ રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ ખુલી , હવે કસૂરવાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામે પગલા ભરાશે?

Ritesh Parmar

Leave a Comment