Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા/ સોહામણી લાગતી યુવતીને એક યુવક રૂમમાં લઈ ગયો, કપડા ઉતારતા હોશ ઉડ્યા, કિન્નર નીકળ્યો,

વડોદરા/ સોહામણી લાગતી યુવતીને એક યુવક રૂમમાં લઈ ગયો, કપડા ઉતારતા હોશ ઉડ્યા, કિન્નર નીકળ્યો,

Our Visitor

009824
Total Users : 9824
Total views : 11503
Who's Online : 0

વડોદરા/ સોહામણી લાગતી યુવતીને એક યુવક રૂમમાં લઈ ગયો, કપડા ઉતારતા હોશ ઉડ્યા, કિન્નર નીકળ્યો,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આજકાલ જે રીતે વ્યક્તિ વિકૃત થઇ રહ્યો છે એનો અંદાજો તો કોઈપણ પેપર કે સમાચાર પરથી લગાવી શકશો. એક વ્યક્તિ પોતાની વાસનાને સંતોષવા માટે કોઈપણ હદ સુધી જવા છે. તમે અવારનવાર સમાચારમાં તો જોતા જ હશો પણ આજે અમે એક એવી વાત તમારી માટે લઈને આવ્યા છે જે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે.

એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કમાટીબાગ રોડ પર એક યુવતી ઉભી હતી અને ત્યાં એક ધનવાન યુવક આવે છે અને તે યુવક યુવતીને એક કોલગર્લ સમજીને લઈ જાય છે.

યુવક પોતાની ગાડીને એક ખેતરમાં જઈને રોકે છે. ગાડી ઉભી રહેતા જ એ યુવતી પોતાના કપડાં કાઢવા લાગે છે, આ યુવતીને જોઈને તે યુવકના હોશ ઉડી જાય છે. તમે વિચારતા હશો કે કે કેમ યુવક આમ અવાચક થઇ જાય છે તો તમને જણાવી દઈએ કે કપડાં કાઢીને ઉભેલી એ યુવતી બીજું કોઈ નહિ પણ એક કિન્નર હોય છે.

યુવક એ કિન્નર સાથે લડવા લાગે છે અને ઝઘડો વધી જતા તે તેને પાસેના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. યુવક પોલીસ અધિકારીને જણાવે છે કે તે આ યુવતીને કમાટીબાગથી નવલખી મેદાનમાં લઇ જાય છે પણ આ યુવતી એ કિન્નર નીકળે છે. યુવક આગળ જણાવે છે કે એ કિન્નર મારી પર કોઈ કેસ કરે એની પહેલા હું જ તમને ઇન્ફોર્મ કરી દઉં. પછી એક સાથી અધિકારી એક કારોબારી મહિલાનો ફોટો બતાવે છે પછી એ યુવક ફોટો જોઈને કિન્નરની ઓળખાણ કરે છે. પછી કિન્નરને સ્ટેશન લાવવમાં આવે છે.

આ પછી કિન્નરને વોર્નિંગ આપીને છોડી દેવામાં આવે છે કેમ કે બંનેમાંથી કોઈએ પણ કમ્પ્લેન કરી હતી નહિ. અને બીજી બાજુ 2 હજાર રૂપિયા આપીને યુવકને છોડાવી લેવામાં આવે છે. ખરેખર વાસના એ વ્યક્તિને પાંગળો બનાવી દીધો છે કોઈપણ સમયે કોઈને પણ ઓળખ્યા વગર તે આ વાસનામાં ડૂબી જતો હોય છે.


વડોદરા/ સોહામણી લાગતી યુવતીને એક યુવક રૂમમાં લઈ ગયો, કપડા ઉતારતા હોશ ઉડ્યા, કિન્નર નીકળ્યો,

Related posts

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો પરચમ લહેરયો, કોંગ્રેસનું સુરસુરિયું, આપના સૂપડા સાફ, ગુજરાતમાં ત્રીજું પક્ષ નહી ચાલે – પાટિલ

Ritesh Parmar

રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાતનો પરચો આપતી ભારતીય વાયુસેના

Ritesh Parmar

સુરતના કાપોદ્રામાં ચાલતા જુગારધામ ઉપર SMC ની રેડ, એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ, 7.48 લાખ રોકડા, 2 કાર 11 ટુ વ્હિલર, 1 રીક્ષા, અને 38 મોબાઈલ સહીત કુલ 22.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

Leave a Comment