Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હે ભગવાન આ સુ થયું,સ્કૂલ બસે એક માસુમ બાળકીને કચડી નાખી, કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાનો લાઈવ વિડીયો જુઓ

હે ભગવાન આ સુ થયું,સ્કૂલ બસે એક માસુમ બાળકીને કચડી નાખી, કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાનો લાઈવ વિડીયો જુઓ

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 1

હે ભગવાન આ સુ થયું,સ્કૂલ બસે એક માસુમ બાળકીને કચડી નાખી, કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાનો લાઈવ વિડીયો જુઓ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

મધ્યપ્રદેશમાંથી રૂંવાટા ઉભા કરી દે તેવી એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના બડવાનીમાં એક સ્કૂલ બસ ચાલકે રોડ પર ચાલતી બે વર્ષની બાળકી પર બસ ચડાવી દીધી હતી. અને આ સમગ્ર ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર બાળકીના માથા પર બસનું ટાયર ચડી જતા બાળકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર માસુમ બાળકી પિતાની પાછળ સ્કૂલ બસમાં ઘરે આવી રહેલા ભાઈને લેવા આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ બસ ચાલક બસમાંથી કૂદીને ત્યાંથી ભાગી ગયો હતો.

જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે બસની અંદર અંદાજે 12 જેટલા બાળકો સવાર હતા. સ્થાનિક લોકોએ બસની બ્રેક લગાવીને બસને રોકી હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલી માસુમ બાળકીનું નામ યતીકા રાઠોડ હતું. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બુધવારના રોજ 4 વાગ્યાની આસપાસ બની હતી.

આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ધ અગ્રવાલ પબ્લિક સ્કૂલની બસ બાળકોને ઘરમાં મૂકવા માટે પલસુદ થી ગંધાવાલ આવી રહી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલી બાળકીનો અપાય અગ્રવાલ સ્કૂલમાં ભણતો હતો.

જુઓ લાઈવ વિડીયો

બસચાલકે ભાઈને ઘરની સામે કરવા માટે બસ રોકી હતી. ત્યારે બાળકી ભાઈ ને લેવા માટે પિતાની પાછળ પાછળ જાય છે. જ્યારે બાળકી બસ ની સામે પહોંચે છે ત્યારે ડ્રાઇવર સામે જોયા વિના બસ ને આગળ ચલાવી દે છે અને માસૂમ બાળકી પર બસ ચડાવી દે છે.

બસ આગળ જતાં જ ડ્રાઈવર ચાલુ બસમાં થી કુદી ને ત્યાંથી ભાગી જાય છે. ત્યારે આસપાસ ઉભેલા લોકોએ બસ ની બેગ લગાવીને બસની અંદર બેઠેલા 12 બાળકોનું જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી છે અને બસને જપ્ત કરીને બસ ડ્રાઈવર ની શોધખોળ શરૂ કરી છે.


હે ભગવાન આ સુ થયું,સ્કૂલ બસે એક માસુમ બાળકીને કચડી નાખી, કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાનો લાઈવ વિડીયો જુઓ

Related posts

કલોલ ના છત્રાલમાં ચોરના રામ રમાયા, છાપરેથી મોબાઈલ શોપમાં ચોરી કરવા ઉતરતા સમયે પતરું ગળામાં ઘુસ્યો, મોતને ભેટ્યો

Ritesh Parmar

ઝોન 5 અને ખોખરા પોલીસની માનવતાને સલામ! ઝોન 5 ડિસિપી દેસાઈ અને ખોખરા પીઆઈ રબારીની ઉમદા કામગીરી, મૃતક પોલીસના પરિવારને 7,25000 ની આર્થિક મદદ કરાઈ

Ritesh Parmar

ચોમાસા પુર્વે સુરત અને તાપી જિલ્લામાં સંયુક્ત ખેતી નિયામકની આંતર જિલ્લા સ્ક્વોડની ટીમનું ખાતર, દવા, બિયારણના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ!
જિલ્લામાં કુલ ૨૨ વિક્રેતાઓને શો કોઝ નોટિસો અપાઈ

Ritesh Parmar

Leave a Comment