Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અને શમશેરસિંહનું નામ મોખરે, 30 એપ્રિલે નિવૃત થશે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 4736

ગુજરાતમાં આગામી દિવસોમાં આઈ.પી.એસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાશે.જેમાં રાજ્યના અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલીઓ પણ કરવામાં આવી શકે તેમ છે.ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ આગામી 30 એપ્રિલના રોજ નિવૃત્ત થતાં તેમના સ્થાને આઈ.બીના વડા અને એસીબીના ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોત તેમજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહનું નામ મોખરે હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અજય તોમર અને જેલોના વડા ડો.કે.એલ.એન રાવના નામોની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી અને અમદાવાદ રેન્જ આઈજીપી વી.ચંદ્રશેખર સહિતના અનેક અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અને શમશેરસિંહનું નામ મોખરે, 30 એપ્રિલે નિવૃત થશે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Related posts

ગાંધીનગર / ઇંગ્લિશ દારૂની કટીંગ થતી હોવાની બાતમી મળતા ડભોડા પોલીસ ત્રાટકી! પ્રાંતિયા પાસે દારૂની કટીંગ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા, ડભોડા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો એક કાર સહિત 4.53 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

Phone: 9998685264.

સુરતમાં સ્પાના નામે ચાલતા ફૂટણખાના ના રાફડા ફાટ્યા! એક પછી એક ફૂટણખાના ઉપર પોલીસની રેડ, વેસુ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં ઉમરા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની સયુંકત રેડ! ગ્રાહકો, કોન્ડોમના પેકેટ સાથે કઢઁગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઈ

Phone: 9998685264.

ભરૂચના મકતમપુરામાં યુવાને 10 રૂપિયા ના આપ્યા તો પાડોશીએ માથામાં ધારિયું મારી હત્યા કરી નાખી,

Phone: 9998685264.

Leave a Comment