Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં સ્પાના નામે ચાલતા ફૂટણખાના ના રાફડા ફાટ્યા! એક પછી એક ફૂટણખાના ઉપર પોલીસની રેડ, વેસુ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં ઉમરા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની સયુંકત રેડ! ગ્રાહકો, કોન્ડોમના પેકેટ સાથે કઢઁગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઈ

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 436

સુરત(Surat): શહેરમાં શોપિંગ સેન્ટરોમાં સ્પા(Spa)ની આડમાં ચાલતા ફૂટણખાનાઓ પકડવાનો સિલસિલો યથાવત છે.શહેરના અલગ અલગ વિસ્તારોમાં છાશવારે શોપિંગ સેન્ટરોમાંથી કુટણખાના પકડાઈ રહ્યા છે. વિદેશી છોકરીઓને બેસાડીને દેહવ્યાપાર(Prostitution) કરી અને કરાવી રહેલા ઈસમો વિરુદ્ધ સુરત પોલીસ(Surat Police) લાલ આંખ કરી રહી છે, આ જ સિલસિલામાં ગઈકાલે સુરત ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સ્પાનીઆડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને વિદેશી યુવતીઓને મુક્ત કરાવી છે. જયારે રૂપલલના, વેપારીઓ, સ્પા સંચાલક અને મેનેજરને પકડી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વેસુ VIP રોડ, રઘુવીર બીઝનેસ પાર્કના પહેલા માળે થાયા નામની શોપમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કૂટણખાના પર રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન સ્પાના માલિક ભાવેશ અને અનીલ મસાજના નામે વિદેશી અને ભારતીય મહિલાઓને રાખીને સ્પા અને મસાજના નામે રૂપિયા લઈને શરીરસુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારની બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી.

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સ્પાનીઆડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને સ્પાના સંચાલક જીરાપત નેબકલંગ, મેનેજર મુકેશ કુમાર, વિજય કુમાર પટેલ તેમજ ગ્રાહક ચેતન પટેલ, વિમલ શાહ, પુરણસિંહ રાજપુરોહિત, હરેશભાઈ કુકડીયા, અમિત પટેલને પકડી પાડવામાં આવ્યા હતા.

સાથે જ સ્પાના માલિક ભાવેશ અને અનીલને વોન્ટેડ જાહેર કરીને રોકડા રૂપિયા 10,600, કુલ 9 નંગ મોબાઈલ ફોન(કિંમત 44,500), 13 નંગ કોન્ડોમ એમ કુલ 55,100નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે અને પકડાયેલ સ્પાના માલિક, સંચાલક, મેનેજર અને ગ્રાહક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

<em>સુરતમાં સ્પાના નામે ચાલતા ફૂટણખાના ના રાફડા ફાટ્યા! એક પછી એક ફૂટણખાના ઉપર પોલીસની રેડ, વેસુ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં ઉમરા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની સયુંકત રેડ! ગ્રાહકો, કોન્ડોમના પેકેટ સાથે કઢઁગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઈ</em>

Related posts

લીંબડી -અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,પદયાત્રી સહીત 2 લોકોના મોત, 2 ગંભીર,

Phone: 9998685264.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના ઝૂપડપટ્ટી વિસ્તારમાં ઓચિંતા મુલાકાત લેવા પહોંચ્યા, લોકોએ કહ્યું સાહેબ આપ મુખ્યમંત્રી થઈને અમારી મુલાકાત લેવા આવ્યા બીજું કોઈ અમને પૂછવા નથી આવતું!

Phone: 9998685264.

સુરત /ઓહહ નકલી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જોજો ક્યાંક તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને…

Phone: 9998685264.

Leave a Comment