Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / ડિવાઈન મ્યુઝિક ગ્રુપ ના સિનિયર ગાયકો દ્વારા બોલિવૂડના મહાન અને ચોકલેટી અભિનેતા સ્વ: રિશીકપૂરની યાદમાં ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યો! કાર્યક્રમમાં અમદાવાદના સિનિયર સિટીજન, યુવાઓ, મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જુઓ વિડીયો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 828

ડિવાઇન મ્યુઝિક ક્લબ સીનિયર સિટીઝન ના જીવન ના ઉત્તરાર્ધ આનંદ માટે રચવા મા આવેલી એક ક્લબ છે. જ્યાં દરેક ને સંગીત માણવા માટે ઉત્કૃષ્ટ સ્ટેજ અને આનંદ માટે ના માહોલ નું સર્જન સમયે સમયે કરવામાં આવે છે. આ ક્લબ દરેક વખતે કંઈક નવું કરવા માટે પ્રખ્યાત છે.


તારીખ 22 મે ના રોજ આવા જ એક સુંદર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડ ના પ્રખ્યાત અભિનેતા સ્વ. ઋષિ કપૂર જી ને એમની ફિલ્મો ના ગીતો રજૂ કરી આદર પૂર્વક સ્મરણાંજલિ આપવામાં આવી. આ શો મા સંપૂર્ણપણે આનંદ અને ઉલ્લાસ નું વાતાવરણ જોવા મળ્યું જે ખરેખર અનોખું અને અવિસ્મરણીય કહી શકાય.


ડિવાઇન ગ્રુપ ના સંચાલક શ્રીમતી મીનું સિંઘવી પોતાની સંગીત પ્રત્યે ની સમર્પણ ભાવના થી તમામ શો નું આયોજન કરે છે જેમાં તેમને તેમના આત્મીય સ્વભાવ ના લીધે ક્લબ ના તમામ મેમ્બર્સ નો સહયોગ પ્રાપ્ત થાય છે.
22 મે ના શો મા
પ્રવીણભાઈ નું શિરડીવાલે સાંઈબાબા
રમેશ ભાઈ નું પરદા હે પરદા
વિજય ભાઈ નું તૈયબ અલી પ્યાર કા દુશ્મન
શૈલેષ ભાઈ નું મેરી ઉમર કે નવજવાનો
રાકેશભાઈ નું બચના એ હસીનો
વસંતભાઈ નું ઓ હંસીની
શિરીષ ભાઈ નું ચહેરા હે યા ચાંદ
દક્ષાબેન નું મે શાયર તો નહીં
રૂપલ બેન નું સોચેગે તુમે પ્યાર કરકે
અન્નપૂર્ણા બેન નું યે ગલીયા યે ચોબારા
નેહા બેન નું મેરે હાથો મે નોં નોં ચૂડીયા
તથા આ બધા મેમ્બર્સ દ્વારા રજૂ કરેલા યુગલ ગીતો,

ઉપરાંત મહેમાન ગાયક તરીકે ઉપસ્થિત
બીનલ બેન
રાઠોડ સાહેબ
ડેની ભાઈ
શાહ સાહેબ
આ સૌ ના સુંદર ગીતો એ સાંજ ને સંગીત થી શણગારી એમ કહેવું એમના સૌ ના સન્માન મા ચોક્કસ વધારો કરે.
આ પ્રસંગે અમદાવાદ મા પોતાની સુંદર ગાયકી થી લતા દીદી ના નામે ઓળખાતા મીનું બેન નું સંચાલન, મહેમાનો ની આગતા સ્વાગતા અને ઉત્કૃષ્ટ ગાયકી દ્વારા જે રીતે સરભરા કરાઈ એ માટે તેઓ અભિનંદન ના હકદાર છે.


આશા છે કે આગામી સમય મા આવા ઉત્કૃષ્ટ અને અન્ય સંગીત ક્લબ માટે ઉદાહરણ પૂરું પાડતા અનેક શો ડિવાઇન મ્યુઝીક ક્લબ દ્વારા યોજાશે અને જીવન ના સફર ને સંગીતમય અને આનંદમય બનાવવામાં આવશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / ડિવાઈન મ્યુઝિક ગ્રુપ ના સિનિયર ગાયકો દ્વારા બોલિવૂડના મહાન અને ચોકલેટી અભિનેતા સ્વ: રિશીકપૂરની યાદમાં ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યો! કાર્યક્રમમાં અમદાવાદના સિનિયર સિટીજન, યુવાઓ, મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જુઓ વિડીયો

Related posts

અમદાવાદ શહેરને લુખ્ખા તત્વો લઈ રહ્યા છે બાનમાં, બાપુનગરમા ટ્રાફીક પોલીસકર્મીને જાહેરમાં અસામાજિક તત્વોના ટોળાએ માર માર્યો, ACP ની ઓફિસમાં પણ છુટ્ટા પથ્થર ફેંક્યા,જુઓ વિડિઓ

Phone: 9998685264.

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા રાજુ ભાર્ગવ, અનુપમસિંહ ગેહલોત, મયંક ચાવડા સહીતના IPS ઓફિસરોનો કરાયો સન્માન, ACP, PI વિજિલન્સ ઓફિસર, હેડ કોન્સ્ટેબલોને સારી કામગીરી બદલ એવોર્ડ અપાયા જુઓ વિડીયો

Phone: 9998685264.

ગૌરવ ગુજરાતનું / ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ: 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ, 12 અધિકારીઓને પણ મળ્યા રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

Phone: 9998685264.

Leave a Comment