Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અંકલેશ્વર ખાતેના નોબેલ સ્ટીલ એન્ડ ઇન્જીનીયરિંગ વર્કસમાં રક્તદાન શિબિર કેમ્પનું સફળ આયોજન કરાયું,

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 821

રીતેશ પરમાર

તા. 27
રવિવારના દિવસે નોબેલ માર્કેટ, અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્ક્સ માં આઁફિયત બ્લડ ડોનેશન ગ્રુપ તરફથી તથા કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક ના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ શિબિરમાં નોબેલ માર્કેટ તથા આસપાસ નાં ગામોના નવયુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું. ફક્ત બે કલાક માં કુલ ૪૦ વ્યક્તિઓએ રક્તદાન કરી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.
આ પ્રોગ્રામ માં રોટરી કલબ અંકલેશ્વર નાં હોદ્દેદાર દેવેન્દ્ર ભાઈ હાજર રહ્યા હતા… તથા તેઓ એ નોબેલ સ્ટીલ અને આફીયત બ્લડ ગ્રુપ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અંકલેશ્વર ખાતેના નોબેલ સ્ટીલ એન્ડ ઇન્જીનીયરિંગ વર્કસમાં રક્તદાન શિબિર કેમ્પનું સફળ આયોજન કરાયું,

Related posts

ગુજરાત હાઇકોર્ટે પર્યુષણ પર જૈન તહેવાર દરમિયાન અમદાવાદમાં કતલખાનાને બંધ રાખવાને પડકારતી AMC ની અરજીને ફગાવી દીધી

Phone: 9998685264.

ભરૂચ /ધારિયા અને કુહાડી જેવા હથિયારો સાથે નગ્ન પ્રદર્શન કરી અરાજકતા ફેલાવનારા યુવાનો પોલીસ ગીરફતમાં આવતા હવા નીકળી ગઈ, હાથ જોડી પોલીસ સામે કરગર્યા માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ

Phone: 9998685264.

ઘોર કળયુગ… પતિએ પત્નીને કહ્યું મારી સાથે શારીરિક સંબંધ બાંધવા હોય તો તારા પિયરમાંથી થી 5 લાખ રૂપિયા લઈ આપ

Phone: 9998685264.

Leave a Comment