Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર/ રાજ્યમાં આઇપીએસ અધિકારીઓને બદલી કરાઈ,
70 આઇપીએસ ની કરાઈ બદલી
અનેક જિલ્લામાં એસપી બદલાયા,
સીએમ ભુપેન્દ્ર પટેલ ની સરકાર માં પ્રથમ વખત IPS અધિકારીઓની થઈ બદલી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 568

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
ખૂબ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેનો અંત આવ્યો છે. ગુજરાત પોલીસમાં બઢતી અને બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. કુલ 77 IPS અધિકારીઓની બઢતી અને અલગ અલગ સ્થળે બદલી કરવામાં આવી છે. 20 અધિકારીઓની બઢતી સાથે બદલી થઇ છે. મોટાભાગના જિલ્લાઓના પોલીસવડા બદલાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પોલીસ બેડામાં આઈપીએસની બદલીઓ મહત્વની માનવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓની બદલી થવા અંગેની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. પરંતુ બદલી થઇ રહી ન હતી. અંતે ભુપેન્દ્ર પટેલની સરકારમાં પહેલીવાર આ બદલીઓ કરવામાં આવી છે. અગાઉ વિધાનસભાનું સત્ર અને કોરોનાકાળને કારણે બદલી અને બઢતીઓ અટકી ગઇ હતી. જો કે હવે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે અને કોરોના કેસ પણ ઓછા થઇ ગયા છે. જેથી 77 આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતી અંતે જાહેર કરવામાં આવી છે.

ક્યા અધિકારીનું ક્યાં ટ્રાન્સફર કરાયું

જયપાલ સિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યના SP બન્યા
અક્ષયરાજ મકવાણા બનાસકાંઠાના SP બન્યા
હરેશ દુધાતને સુરેન્દ્રનગરના SP બનાવાયા
અચલ ત્યાગીને મહેસાણાના SP બનાવાયા
લીના પાટીલ ભરૂચના SP બન્યા
તરૂણ દુગ્ગલને ગાંધીનગરના SP બનાવાયા
સાબરકાંઠાના SP તરીકે વિશાલ વાઘેલા
શ્વેતા શ્રીમાળીને વેસ્ટર્ન રેલવે SP બનાવાયા
નિર્લિપ્ત રોયને સ્ટેટ મોનટરિંગ સેલના SP બનાવાયા
દિપક મેઘાણીને રાજ્યપાલના ADC બનાવાયા
પ્રેસુખ ડેલુને જામનગરના SP બનાવાયા
મહેન્દ્ર બગડિયાને કચ્છ SP બનાવાયા
સુનીલ જોષીને અમદાવાદના SP બનાવાયા
હિતેષ જોયશરના સુરતના SP બનાવાયા
આર.વી.ચુડાસમાને SRPFના કમાન્ડર બનાવાયા
આર.ટી.સુસારાને સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના SPના બનાવાયા
સુજાતા મજમૂદારને કરાઈ એકેડમીના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવાયા
સુધીર દેસાઈને રાજકોટ સીટીના ડીસીપી બનાવાયા
બલરામ મીણાને દાહોદ SP બનાવાયા
ડૉ.કરણરાજ વાઘેલાને બોટાદના SP બનાવાયા
આર. વી ચુડાસમાની એસઆરપી ગ્રુપ 9 વડોદરામાં બદલી
આર. ટી સુશરાની DCP સુરત તરીકે બદલી
સુજાતા મજમુદારની પોલીસ એકેડમીમાં બદલી
સુધીર દેસાઈની રાજકોટ ઝોન 2 DCP તરીકે બદલી
બલરામ મીણાની દાહોદ SP તરીકે બદલી
હિમકર સિંહની અમરેલી SP તરીકે બદલી
રાહુલ ત્રિપાઠીની મોરબી SP તરીકે બદલી
પ્રશાંત સુમ્બે નર્મદા જિલ્લા પોલી વડા બનાવાયા
રોહન આનંદને વડોદરા જિલ્લા SP બનાવાયા
મયુર ચાવડાને ઇન્ટેલિજન્સ વિભાગના વડા બનાવાયા
ઉષા રાડાની સુરત સીટીમાં DCP તરીકે નિયુક્તી
પાર્થરાજસિંહ ગોહીલને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP બનાવાયા
મયુર પાટીલને IBના SP બનાવાયા
રવિન્દ્ર પટેલને ભાવનગર જિલ્લા પોલીસ વડા બનાવાયા
શૈફાલી બરવાલને બઢતી સાથે સ્ટેટ ટ્રાફિકના SP બનાવાયા
નિતેશ પાંડેને દ્વારકા જિલ્લાના SP બનાવાયા
લવીના સિન્હાને અમદાવાદ ઝોન 1 ના DCP બનાવાયા
પન્ના મોમાયાને વડોદરામાં ઝોન 4ના DCP તરીકે બદલી
મંજિતા વણાઝારાને SRP ગ્રુપ-02માં કમાન્ડન્ટ તરીકે પોસ્ટિંગ અપાયું
અર્પિતા પટેલને સ્ટેટ ટ્રાફિકમાં પોસ્ટિંગ અપાયું
રૂપલ સોલંકીને સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP બનાવાયા
રાજેશ ગઢિયાને ખેડા જિલ્લાના SP બનાવાયા
વિજય પટેલ બન્યા પાટણ જિલ્લાના SP
તેજસ પટેલને સાબરમતી જેલના સુપરિટેન્ડેન્ટ બનાવાયા
મનોહરસિંહ જાડેજાની રાજકોટથી ગીર સોમનાથ ખાતે બદલી
મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લાના SP બન્યા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગાંધીનગર/ રાજ્યમાં આઇપીએસ અધિકારીઓને બદલી કરાઈ,<br>70 આઇપીએસ ની કરાઈ બદલી<br>અનેક જિલ્લામાં એસપી બદલાયા,<br>સીએમ ભુપેન્દ્ર પટેલ ની સરકાર માં પ્રથમ વખત IPS અધિકારીઓની થઈ બદલી

Related posts

મહીસાગર /સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બુટલેગરના ઘરમાંથી અધધધ 53 લાખની રોકડ મળી, મહિલા સહીત બે લોકોની ધરપકડ

Phone: 9998685264.

ગુજરાતમાં આ વર્ષે 17 IAS અને 7 IPS અધિકારીઓ થશે રિટાયર, આ યાદીમાં ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા અને રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ કુમારના પણ નામ!

Phone: 9998685264.

ઓઢવ ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી! ટ્રાફિક પોલીસે વાહનચાલક સાથે કર્યું અસભ્ય વર્તન, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ

Phone: 9998685264.

Leave a Comment