Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેરના નવા મેયર પ્રતિભા જૈન બન્યા, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાનીની વરણી કરાઈ

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 4198

Ahmedabad: અમદાવાદ મનપા સહિત રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થઇ છે. નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદો પર આ વખતે નો રિપીટ થિયરી અમલી બનાવવામાં આવી છે અને આજે અમદાવાદ અને વડોદરાના નવા મેયર અને ડેપ્યૂટી મેયરના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે. જેમાં પ્રતિભા જૈનની અમદાવાદના મેયર પદે વરણી કરવામાં આવી છે. ડેપ્યૂટી મેયર જતિન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાનીની વરણી કરવામાં આવી છે. તેમજ ગૌરાંગભાઈ પ્રજાપતિને પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા.

અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક કરવામાં આવી છે.

  • જતીન પટેલને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે.
  • દેવાંગ દાણીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

શાહીબાગના કોર્પોરેટર બન્યા મેયર

શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈનનું નામ ચર્ચામાં છે. તેઓ રાજસ્થાની જૈન સમાજના છે. કાઉન્સિલર તરીકે તેમની આ ત્રીજી ટર્મ છે. હાલ તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. તેઓ નિર્વિવાદિત વ્યક્તિત્વ ધરાવે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ શહેરના નવા મેયર પ્રતિભા જૈન બન્યા, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાનીની વરણી કરાઈ

Related posts

ACCBA / સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીમાં મુકેશ સિંહ રાજપુત વિજેતા બનતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા શુભેચ્છા પાઠવાઈ

Phone: 9998685264.

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે કોંગ્રેસ નેતા કરશે ધરણાં

Phone: 9998685264.

છારાનગર પોલીસ દમન કેસમાં કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે વોરંટ જારી કર્યો, અંતે પોલીસે વિવાદિત પીએસઆઈ મોરીની કરી બદલી
સ્થાનિક લોકો બદલી નહિ પણ ડિસમિસની કરી રહ્યા છે માંગણી

Phone: 9998685264.

Leave a Comment