Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જૂનાગઢમાં કેદીઓને લઈ જતી પોલીસ બસમાંથી LCB એ 23 ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડી, MT શાખામાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સની ધરપકડ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 279

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

જૂનાગઢ એલસીબી પોલીસે કેદી જાપ્તા ની સરકારી બસ માંથી વિદેશી દારૂ ઝડપી ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જૂનાગઢ જિલ્લામાંથી કેદીઓને લઈ ઉના કોર્ટમાં ગયેલ એમટી શાખાના આઉટસોર્સિંગ ડ્રાઈવરને વિદેશી દારૂ સાથે એલસીબી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ એમ ટીશાખામાં આઉટસોર્સ માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હરેશ દામજીભાઈ કોરાટ (નંદનવન મેન રોડ ખામધ્રોળ) જુનાગઢ જેલમાંથી ઉના કોર્ટમાં કેદી જાપ્તા સાથે ડ્રાઇવર તરીકે મોકલવામાં આવ્યો હતો.
તેમજ સરકારી બસ નંબર જી જે ૧૮ જીબી ૪૫ ૩૫ ફાળવવામાં આવી હતી જે બસમાં મહિલા સહિત ૧૩ કેદીઓ અને ૧૦ પોલીસ કર્મીઓ ઉના કોર્ટમાં કેદી જાપ્તામાં ગયેલ હતા તે દરમિયાન ઉના કોર્ટની નજીક પાર્કિંગમાં અજાણ્યા શખ્સ ને બોલાવી બસની ડેકીમાં ૨૩ બોટલ દારૂ છુપાવ્યો હતો કેદી જાપ્તા સાથે જુનાગઢ ઇવનગર તરફ આવી રહ્યો હતો ત્યારે એલસીબીએ સરકારી બસને રોકી તપાસ હાથ ધરતા બસમાંથી ૨૩ બોટલ વિદેશી દારૂ મળી આવતા ડ્રાઇવર હરેશ કોરાટ સામે સી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જૂનાગઢમાં કેદીઓને લઈ જતી પોલીસ બસમાંથી LCB એ 23 ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડી, MT શાખામાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સની ધરપકડ

Related posts

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, જાહેર રોડ ઉપર બે મહિલાઓ ઉપર કર્યો હુમલો, પોલીસ કમિશ્નર અજય તોમરના કડક આદેશ બાદ બંને આરોપીઓની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો

Phone: 9998685264.

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

Phone: 9998685264.

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Phone: 9998685264.

Leave a Comment