Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સૌથી મોટા નકસલીસ્ટ રાજ્ય છત્તીસગઢમાં અમદાવાદની મહિલા પોલીસ કર્મીઓના 15 દિવસથી ધામા, જાણો શું છે આખો ગેમ પ્લાન…

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 4354

અમદાવાદની મહિલા પોલીસ કર્મીઓની એક ટીમે સૌથી મોટા નકસલીસ્ટ રાજ્ય ગણાતા છત્તીસગઢમાં 15 દિવસથી ધામા નાખેલા છે..આ મહિલા પોલીસ કર્મીઓ આગામી 9 ઓગસ્ટ સુધી છત્તીસગઢમાં જ રોકાવાના છે.. આ મહિલા પોલીસ કર્મી ઓ કોઈ ગુનેગારને પકડવા કે કોઈ તપાસ માટે નહીં તું પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત મહિલા પોલીસની ટીમ અન્ય રાજ્યની કાર્યપ્રણાલીને જાણી શકે તે માટે છત્તીસગઢમાં રોકાયેલી છે..એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ના 15 મહિલા પોલીસ કર્મીઓ છત્તીસગઢ રાજ્યની મુલાકાતે છે અમદાવાદ પોલીસની મહિલા ટીમ છત્તીસગઢ રાજ્યની હાલમાં મુલાકાતે છે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન વાઈઝ એક ટીમ બનાવવામાં આવી છે આ 15 મહિલા પોલીસ કર્મીઓની ટીમ હાલમાં છત્તીસગઢ રાજ્યની સાંસ્કૃતિક તેમજ પુરાતત્વ સ્થળ જેવા સ્થળોની મુલાકાત લઈ રહી છે.. અમદાવાદ પોલીસના મહિલાહેડ કોન્સ્ટેબલ શકુંતલા પરિહારની આગેવાનીમાં હાલમાં આ તમામ મહિલા પોલીસ કર્મીઓ છત્તીસગઢ રાજ્યની મુલાકાતે છે.

વિગતો એવી છે કે ગુજરાત રાજ્યની પોલીસ અન્ય રાજ્ય ની ધર્મ અને સંસ્કૃતિ ને જાણે તેમજ સમજે તે માટે અમદાવાદ પોલીસની ટીમ છત્તીસગઢ રાજ્યમાં મોકલવામાં આવી કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જુદા જુદા રાજ્યના પોલીસ કર્મીઓને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે આ યોજના અંતર્ગત અમદાવાદ પોલીસ ની 15 મહિલા પોલીસ કર્મીઓને છત્તીસગઢ રાજ્યમાં મોકલવામાં આવી છે..
અમદાવાદ પોલીસની એક ટીમ છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિને જાણે તે માટે હાલમાં છત્તીસગઢ રાજ્યમાં પ્રમાણ કરી રહી છે આ ઉપરાંત છત્તીસગઢ પોલીસ ની કાર્યપ્રણાલી તેમજ તેના લોકો ની રહેણી વગેરે વિગતો મેળવવામાં આવી રહી છે ગત 21 જુલાઈ થી મહિલા પોલીસ કર્મીઓની ટીમ છત્તીસગઢમાં છે આગામી 9 ઓગસ્ટ સુધી આ ટીમ છત્તીસગઢમાં જ રોકાશે. આ ટીમ લીડર શકુંતલા પરિહારે જણાવ્યું હતું કે હાલમાં અમે છત્તીસગઢના સરગુજા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ ઉપરાંત અહીંની પોલીસની કાર્યપ્રણાલી અને પર્યટક સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે..

અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન વાઈઝ એક ટીમ બનાવવામાં આવી છે આ 15 મહિલા પોલીસ કર્મીઓની ટીમ હાલમાં છત્તીસગઢ રાજ્યની સાંસ્કૃતિક તેમજ પુરાતત્વ સ્થળ જેવા સ્થળોની મુલાકાત લઈ રહી છે.. અમદાવાદ પોલીસના મહિલાહેડ કોન્સ્ટેબલ શકુંતલા પરિહારની આગેવાનીમાં હાલમાં આ તમામ મહિલા પોલીસ કર્મીઓ છત્તીસગઢ રાજ્યની મુલાકાતે છે..

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સૌથી મોટા નકસલીસ્ટ રાજ્ય છત્તીસગઢમાં અમદાવાદની મહિલા પોલીસ કર્મીઓના 15 દિવસથી ધામા, જાણો શું છે આખો ગેમ પ્લાન…

Related posts

ભરૂચ /ધારિયા અને કુહાડી જેવા હથિયારો સાથે નગ્ન પ્રદર્શન કરી અરાજકતા ફેલાવનારા યુવાનો પોલીસ ગીરફતમાં આવતા હવા નીકળી ગઈ, હાથ જોડી પોલીસ સામે કરગર્યા માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ

Phone: 9998685264.

સુરેન્દ્રનગર / PSI ની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફૂટ્યો, કોલ લેટર સાથે છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધાયો

Phone: 9998685264.

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

Phone: 9998685264.

Leave a Comment