Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીનું આખરે રાજીનામું મંજુર રાજ્ય સરકારે આખરે મંજુર કર્યું રાજીનામું,

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 694

સિવિલ હોસ્પિટલ મારી માતા સમાન : મોદી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના વડા તરીકે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીનું રાજીનામું રાજ્ય સરકારે મંજુર કરી દીઘું છે.સમયાંતરે વિવાદમાં આવેલા ડોક્ટર જે વી મોદીએ અગાઉ પણ ત્રણ વખત રાજીનામું આપ્યું હતું પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યું હતું.
  
    એશિયાની સૌથી મોટી અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન  વિવાદમા આવેલા સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીનું  આખરે રાજીનામું રાજ્ય સરકારે મંજુર કરી દીઘું છે. અગાઉ ત્રણ વખત રાજીનામા ધર્યાં બાદ નામંજૂર કરનાર રાજ્ય સરકારે આ વખતે રાજીનામું મંજુર કર્યું હતું.છેલ્લાં દિવસે તેઓએ સ્ટાફ સાથે ફેરવેલ કાર્યક્રમમાં ડોક્ટર જે વી મોદીએ કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલ મારી માતા સમાન છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર જે વી મોદી આરોગ્ય વિભાગના રાજકારણનો ભોગ બન્યા છે.સિવિલ હોસ્પિટલથી ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગમાં બિરાજમાન ટોચના લોકોને  ડૉ .જે.વી. મોદી ખટકતા હોવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીનું આખરે રાજીનામું મંજુર રાજ્ય સરકારે આખરે મંજુર કર્યું રાજીનામું,

Related posts

ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે! 5 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામ સાથે અન્યાય, નોકરી, રોજગાર, વિદ્યાર્થીઓ અને અરસ પરસ વેપાર કરતા લોકોને પડે છે હાલાકી, દર્શન નાયકે પશ્ચિમ રેલ્વે મેનેજરને પત્ર લખીને ન્યાયની માંગ કરી

Phone: 9998685264.

શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના! ભવિષ્ય ઘડનારાઓ ભૂલ્યા ભાન,
શિક્ષક-શિક્ષિકાની બિભત્સ પ્રેમલીલાથી વાલીઓનો હલ્લાબોલ, સ્કૂલને કરાઈ તાળાબંધી

Phone: 9998685264.

છારાનગર પોલીસ દમન કેસ મામલો, IPS અશોક યાદવ-સ્વેતા શ્રીમાળી સહિત પાંચની સામે મેટ્રો કોર્ટે કર્યા સમન્સ જારી, પીડિત આતિષ ઇન્દ્રેકરે કરી હતી ફરિયાદ, 28મી જાન્યુઆરીએ વધુ સુનાવણી

Phone: 9998685264.

Leave a Comment