Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરી તો એકી સાથે 23 મહિલા બુટલેગર ઝડપાઈ, દારૂબંધી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે, પોલીસે 78000 થી વધુનો દારૂ ઝડપી પાડ્યો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 292

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

સુરત(SURAT): સામાન્ય રીતે જોવા જઈએ તો મહિલાઓ રસોડાના કામકાજ માટે જાણીતી છે. પરંતુ સુરતમાં એવી એક ઘટના સામે આવી છે. જે જાણીને તમે પણ ચોકી જશો. ગાંધીના ગુજરાત(Gujarat)માં દારૂબંધી(Alcoholism) હોવા છતાં અવાર-નવાર મોટા પ્રમાણમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. સતત પોલીસ દ્વારા વોચ રાખીને બુટલેગરોને પકડવામાં આવી રહ્યા છે.

ત્યારે બીજી બાજુ મહિલાઓ પર દારૂની ખેપ મારવામાં જોડાઈ છે.

વલસાડની પારડી પોલીસે દારૂની ખેપ મારતી એક, બે નહીં પરંતુ 23 મહિલાઓ ઝડપી પાડી છે. તેઓ કોલક ખાડી પસાર કરી ગુજરાતમાં દારૂ લાવતી હતી. આ સમગ્ર ઘટનાને પોલીસે ખુલ્લી પાડી દીધી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, વલસાડની પારડી પોલીસે શુક્રવારે દમણ પાતળીયાથી કોલક ખાડી પસાર કરી કલસર ગામે ગુજરાતની હદમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

પોલીસને માહિતી મળી હતી કે, દમણ પાતળીયાથી કોલક ખાડી નજીક મહિલાઓ દારૂની હેરાફેરી કરી રહી છે. માહિતી મળતા પોલીસે સુરત, ઉધના, નવસારી, જોરાવાસણ, વલસાડની 23 મહિલાને અટકાવી તેમના પાસે રૂપિયા 78950નો દારૂ ઝડપી પાડયો હતો.

ઝડપાયેલી કેટલીક મહિલા બુટલેગરો પાસે બાળકો પણ હતા. જેને લઇ પોલીસને કાર્યવાહી કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી. આ તમામ મહિલા બુટલેગરથી પારડી પોલીસ મથકના બંને લોકઅપ ફૂલ ગયા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે લાઈન બંધ આ મહિલા બુટલેગરોને કોવિડ ટેસ્ટ માટે લઇ જવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરી તો એકી સાથે 23 મહિલા બુટલેગર ઝડપાઈ, દારૂબંધી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે, પોલીસે 78000 થી વધુનો દારૂ ઝડપી પાડ્યો

Related posts

સરદારનગરમાં SMC એ રેડ કરી 6 જુગારીઓ ઝડપી પાડ્યા! અગાઉ પણ ઝડપાયું હતું જુગારધામ, શુ જવાબદાર પોલીસ અધિકારીઓ/કર્મીઓ સામે કાર્યવાહી થશે?

Phone: 9998685264.

ગોધરાકાંડ / સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા! 19 વર્ષ બાદ ઝડપાયો હતો આરોપી, વિશેષ કોર્ટે ફટકારી સજા,પુરાવા અને સરકારી વકીલ R. C. કોડેકરની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અપાયો ચુકાદો

Phone: 9998685264.

સરદારનગરમાં PCB ની દારૂની મહેફિલ ઉપર રેડ! અમદાવાદમાં રાજસ્થાનની જેમ ઠાઠ-માઠ થી પીરસાઈ રહ્યો હતો ઇંગ્લિશ દારૂ, મહિલા બુટલેગર સહીત 12 લોકોની ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment