Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ / વિંછીયા પોલીસે ભડલી ગામની સીમમાં દરોડો પાડ્યો, કપાસના વાવેતર વચ્‍ચે ગાંજાનું જંગી વાવેતર પકડી પાડી ર૬.ર૮ લાખના ગાંજાના છોડ કબ્‍જે કરી કોળી શખ્‍સની ધરપકડ કરી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 3562

રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી તેમજ ના. પો. અધિ. કે. જી. ઝાલા, ગોંડલના માર્ગદર્શન મુજબ જીલ્લામાં એન. ડી. પી. એસ.ના કેસો શોધી કાઢવા અંગેની કામગીરી કરવા સુચના આપેલ હોય, જે અન્‍વયે વિંછીયા પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. આઇ. ડી. જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે જયંતી રાયસંગભાઇ વનાળીયા કોળી રહે. સનાળી તા. વિંછીયા પોતાની માલીકીની વેરાવળ (ભડલી) ગામની આલેસીયા સીમમાં આવેલ વાડીએ ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થ (ગાંજા)ના છોડનું વાવેતર કરેલ છે જેથી સદરહુ હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરતા ગાંજાના લીલા છોડ નાના-મોટા કુલ વજન ૩૭પ કિલો પ૦૦ ગ્રામ કિંમત રૂપિયા ર૬,ર૮,પ૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ. રૂા. પ૦૦ કુલ મુદામાલ રૂપિયા ર૬,ર૯,૦૦૦ સાથે જયંતી વનાળીયાની ધરપકડ કરાઇ હતી.

પકડાયેલ જયંતિએ પોતાની ૬ વિઘા જમીનામં ૪ વિઘાના કપાસના વાવેતર વચ્‍ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું.આ કાર્યવાહીમાં એલ. આર. ગોહીલ, સર્કલ પો. ઇ. જસદણ, આઇ. ડી. જાડેજા પો. સબ. ઇ. વિંછીયા, ઇમરાનભાઇ રહીમભાઇ સમા એ. એસ. આઇ., હરેશભાઇ આપાભાઇ ખાચર પો. હેડ કો. સીપીઆઇ કચેરી, રાજાભાઇ ભીખાભાઇ રગીયા પો. કો. અરવિનભાઇ પોપટભાઇ સાપરા પો. કો. લાલજીભાઇ સવજીભાઇ ગઢાદરા પો. કો. મીલનભાઇ ભાયસિંગભાઇ ડવેરા, નારણભાઇ ખીમરાજભાઇ કીડીયા પો. હેડ કો. સીપીઆઇ કચેરી, નિલેશભાઇ દૂદાભાઇ ઝાપડીયા પો. કો. સુરેશભાઇ વલ્લભભાઇ મીઠાપરા પો. કો. તથા વિક્રમસિંહ પ્રતાપસિંહ ગોહીલ ડ્રા. પો. કો. જોડાયા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ / વિંછીયા પોલીસે ભડલી ગામની સીમમાં દરોડો પાડ્યો, કપાસના વાવેતર વચ્‍ચે ગાંજાનું જંગી વાવેતર પકડી પાડી ર૬.ર૮ લાખના ગાંજાના છોડ કબ્‍જે કરી કોળી શખ્‍સની ધરપકડ કરી

Related posts

ગાંધીનગર એસ.પી.ને ઘોડા ઉપર બેસી વાજતે ગાજતે આવેદનપત્ર અપાયું! શુ છે સમગ્ર મામલો જુઓ અહેવાલ

Phone: 9998685264.

‘પઢેગા ઈન્ડિયા, તભી તો..!’ અહીં માત્ર એક વિદ્યાર્થી માટે ચાલે છે સ્કૂલ, 2 વર્ષથી એકજ શિક્ષક ભણાવે છે તમામ વિષય, રાષ્ટ્ર્રગાન, પ્રાર્થના પણ થાય છે

Phone: 9998685264.

ગુજરાત પોલીસમાં બદલીઓ બઢતીઓ કરાઈ! 22 IPS ની બઢતી સાથે બદલી, જયારે 82 dysp કક્ષાના અધિકારીઓની પણ બદલી કરાઈ

Phone: 9998685264.

Leave a Comment