Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓને બઢતી, રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મિણા દ્વારા 15 જવાનોને પ્રમોશન અપાયું

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 285

રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટ, તા.27
રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા અત્રેના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લાંબા સમયથી બઢતી અંગેની ચાતક નજરે રાહ જોનાર પોલીસ કર્મચારીઓને ખૂબ જ ટૂંકાગાળામાં બઢતી આપવા માટેની કમિટી રચાઈ હતી, અને ત્વરિત કાર્યવાહી કરવા સબંધિત શાખાને આદેશ આપ્યો હતો. એસપીએ બઢતી આપવાપાત્ર જુદા – જુદા સંવર્ગના કુલ 15 પોલીસ કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં રાખી બઢતી રૂપી ભેટ આપી કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા છે.

એએસઆઈ તરીકે બઢતી મેળવનાર મોહનભાઈ રૂપાભાઈ (સ્ટે.મો.સેલ), વીરમભાઇ રામભાઇ (ધોરાજી), યજુવેન્દ્રસિંહ સનતસિંહ (એ.સી.બી), તેજસભાઇ અનીલભાઇ (આઈબી), સંદિપસિંહ નટુભા (હેડ ક્વાર્ટર, આઈજીપી કચેરી), અતુલકુમાર નટવરલાલ (એસ.ઓ.જી.), મુકેશભાઈ નાજાભાઈ (એ.સી.બી.), હિતેષભાઇ બાબુભાઇ (ધોરાજી), મહિપાલસિંહ તખુભા (જેતપુર તાલુકા), સુખદેવસિંહ ભગવતસિંહ (શાપર) સંજયકુમાર ભગવાનદાસ (ઉપલેટા) કુલદિપસિંહ ચંદ્રસિંહ (એલઆઈબી) અને જયંતિલાલ ગોપાલદાસ (ક્ધટ્રોલ રૂમ)નો સમાવેશ થાય છે.

જ્યારે રાજેન્દ્રસિંહ કેશુભા (હેડ ક્વાર્ટર) અને રૂપલબહાદુર હસ્તકબહાદુર (પેરોલ ફર્લો)ને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓને બઢતી, રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મિણા દ્વારા 15 જવાનોને પ્રમોશન અપાયું

Related posts

ગુજરાત રાજ્યમાં NRCB નો ચોકાવનારો ખુલાસો,રોજ 3 હત્યાં લવ અફેર અને આડા -સબંધોમા હત્યાંના બનાવ વધ્યા!

Phone: 9998685264.

ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર હુમલો કરનારા બે ઈસમો ની ધરપકડ કરતી એલિસબ્રિજ પોલીસ! કોણ છે આ હુમલાખોર તત્વો, કોણે અદાવત રાખી કરાવ્યો હુમલો! પોલીસે તપાસ હાથ ધરી, જુઓ સીસીટીવી

Phone: 9998685264.

વડોદરા / પતિ પત્ની વચ્ચેની સામાન્ય માથાકૂટમાં વચ્ચે પડેલી સાસુની જમાઈએ હત્યાં કરી, જમાઈ પોતે પોલીસ સ્ટેશનમાં જઈ પોલીસને જાણ કરી, સાસુના માથામાં હથોડો મારી નીપજાવી હત્યાં

Phone: 9998685264.

Leave a Comment