Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના CTM બ્રિજ બન્યો આત્મહત્યા કરવાનો પોઇન્ટ,23 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરવા લગાવી છલાંગ, હોસ્પિટલમા સારવાર હેઠળ કરાઈ દાખલ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3234

અમદાવાદ શહેરમાં આપઘાત કરવાની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં ભરચક ટ્રાફિક વાળા વિસ્તાર ગણાતા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી કૂદકો મારીને આપઘાત કરવાની ત્રીજી ઘટના બની છે. આજે 23 વર્ષિય યુવતીએ CTM બ્રિજ પરથી ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

6 ફેબ્રુઆરીએ યુવતીએ છલાંગ લગાવી હતી

અગાઉ 6 ફેબ્રુઆરીએ પણ એક યુવતીએ ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોએ યુવતીને બચાવી હતી. ત્યાર બાદ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.

17 ફેબ્રુઆરીએ બાળકે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો

જ્યારે 17 ફેબ્રુઆરીએ આ જ બ્રિજ પરથી 12 વર્ષના બાળકે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકને માનસિક બિમારીની દવા ચાલતી હોવાનું સામે આવ્યું હતું. બાળકને ઘરે પિતાએ ઠપકો આપતા માતા પિતાને ઘરમાં પુરીને આપઘાતનો પ્રયાસ કરવા પહોંચ્યો હતો.પોલીસની સજાગતા એ બાળકનો જીવ બચાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
50 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદના CTM બ્રિજ બન્યો આત્મહત્યા કરવાનો પોઇન્ટ,23 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરવા લગાવી છલાંગ, હોસ્પિટલમા સારવાર હેઠળ કરાઈ દાખલ

Related posts

અમદાવાદ / નારોલ પોલીસને મોટી સફળતા! ઇંગ્લિશ દારૂની પેટીઓથી ભરેલ ટ્રકને ઝડપી પાડી! 4.80 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો, ડ્રાઈવરની અટકાયત, ટ્રક સહીત કુલ 10,97000 નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી

Phone: 9998685264.

સત્તા આગળ સાણપણ નકામું, વલસાડમાં લૂંટ થયાનું ખોટું તરકટ રચી 28 લાખ રૂપિયા થી વધુની લૂંટની ફરીયાદ કરનાર ફરિયાદી જ નીકળ્યો ચોર

Phone: 9998685264.

જીગ્નેશ મોદીના કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની વાત અફવાહ! પાર્ટી સાથે વફાદાર છું અને રહીશ : જીગ્નેશ મોદી

Phone: 9998685264.

Leave a Comment