Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / નારોલ પોલીસને મોટી સફળતા! ઇંગ્લિશ દારૂની પેટીઓથી ભરેલ ટ્રકને ઝડપી પાડી! 4.80 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો, ડ્રાઈવરની અટકાયત, ટ્રક સહીત કુલ 10,97000 નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 4622

અમદાવાદ શહેરમાં ચાલતી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂની રેલમછેલના લીધે અમદાવાદ પોલીસ પોતાની એડી ચોટીનો જોર લગાવી આવી અસામાજિક પ્રવૃતિઓને રોકવા તત્પર બની છે. જે સંદર્ભમાં અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાત દિવસ સુપર વિઝન કરી પોતાના નીચલા અધિકારીઓને માર્ગદર્શન આપી દારૂ જુગાર,માદક પદાર્થો તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા કમર કસી છે. જેના ભાગરૂપે નારોલ પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર આર. એમ. ઝાલાની સૂચનાના આધારે નારોલ પોલીસ ને ચોક્કસ બાતમી મળી હતી કે, દાણીલીમડા થી ઇંગ્લિશ દારૂ ભરેલો જથ્થો લેલન ટ્રકમાં નારોલ થઈ સાણંદ તરફ જવાનો છે. જેથી નારોલ પોલીસે ચુસ્ત નાકાબંદી અને પોલીસ પેટ્રોલિંગ કરી ટ્રક નં. Gj 38 T 8217 ને અટકાવી અંદર તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નારોલ પોલીસે ટ્રક ડ્રાઈવર અને ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા તેમજ એક ટ્રક ને કબ્જે કર્યો હતો. ઇંગ્લિશ દારૂની સિલબંધ 960 બોટલો કિ. 4.80 લાખ સહીત એક ટ્રક કબ્જે કરી કુલ 10. 97000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર કોણ

અમદાવાદમાં ફરી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાના દારુનું નેટવર્ક ખુલ્યું. નારોલ અને દાણીલીમડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો.

અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ફરી સામે આવી નારોલ અને દાણીલીમડા પોલીસે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો.
નારોલ પોલીસે આરોપી સાજીદહુસેન મોમીનને પકડી પાડ્યો છે. જ્યારે દાણીલીમડા પોલીસે આરોપી અલમાસ છીપ્પા અને ફરદીન પઠાણને ઝડપી પાડ્યા છે. આ બન્ને વિસ્તારમાં પકડાયેલા દારૂનું એકજ કનેક્શન કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનું હોવાનું ખુલ્યું છે.હાલ સમગ્ર મામલે નારોલ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / નારોલ પોલીસને મોટી સફળતા! ઇંગ્લિશ દારૂની પેટીઓથી ભરેલ ટ્રકને ઝડપી પાડી! 4.80 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો, ડ્રાઈવરની અટકાયત, ટ્રક સહીત કુલ 10,97000 નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી

Related posts

મોરબી /માણસાઈ હજી મરી નથી,એક મહિલા કેશ કાઉન્ટર ઉપર પર્સ ભૂલી ગઈ તો પ્રામાણિક કર્મચારીએ તેમને પરત કર્યુ,

Phone: 9998685264.

રાજકોટ / કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ASI ની પુષ્પા અંદાજમાં ફેસબુક ઉપર પોસ્ટ! “ઝૂકેગા નહી સાલા “, રાજકીય આગેવાનના બનેવીના ત્યાં જુગારની રેડ કરતા બદલી કરાવી દેવાની ધમકી?

Phone: 9998685264.

અમદાવાદ સંગીત જગતના સિનિયર કલાકારો દ્વારા સ્વ: લતા મંગેશકરની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કર્યો, જબરદસ્ત આવાજ અને અંદાજમાં આર્ટિસ્ટોએ પર્ફોર્મન્સ કર્યું, જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment