Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત એરપોર્ટ પર રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે અથડાઈ ફ્લાઈટ! ફલાઈટમાં 160 મુસાફરો સવાર હતા

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 6634

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

શારજાહથી આવેલી ફ્લાઈટમાં 160 મુસાફરો હતા સવાર

ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ આપ્યા તપાસના આદેશ

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

શારજાહથી આવેલી ફ્લાઈટમાં 160 મુસાફરો હતા સવાર

ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ આપ્યા તપાસના આદેશ

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 160 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા છે.

સુરત એરપોર્ટ પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત થયો છે. જેમાં રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે ફ્લાઈટ અથડાઈ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.
સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 160 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા છે.

સુરત એરપોર્ટ પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત થયો છે. જેમાં રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે ફ્લાઈટ અથડાઈ છે. શારજાહથી આવેલી ફ્લાઈટમાં 160 મુસાફરો સવાર હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %

સુરત એરપોર્ટ પર રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે અથડાઈ ફ્લાઈટ! ફલાઈટમાં 160 મુસાફરો સવાર હતા

Related posts

ખેડા પોલીસને દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતા રેડ કરી, દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના પૂર્વ MLA સહીત 7 ની અટકાયત,

Phone: 9998685264.

રેલ્વે પોલીસમા નોકરી કરતા કોન્સ્ટેબલનો અકસ્માતનો દાવો ખુદ રેલ્વે ટ્રીબ્યુનલે નકાર્યો! કારણ જાણી વિચારમાં પડી જશો

Phone: 9998685264.

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

Phone: 9998685264.

2 comments

Avatar
રોહિત કેશવલાલ મહેતા March 15, 2024 at 3:59 pm

બહુજ સરસ છે સમાચાર શારા હોય છે

Reply
Avatar
Ritesh Parmar. Ph:9998685264 March 16, 2024 at 8:51 pm

આપનો ખુબ ખુબ આભાર રોહિતભાઈ મહેતા સાહેબ

Reply

Leave a Comment