Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્ય અને કેન્દ્રની સરકાર ભલે ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપતી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી સામે આવે છે, બનાસકાંઠામાં 45 થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

Our Visitor

000112
Total Users : 112
Total views : 212
Who's Online : 0
Views 273

રીતેશ પરમાર

રાજ્ય અને કેન્દ્ર સરકાર ડિજિટલ શિક્ષણ પર ભાર આપી રહી છે. પરંતુ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની સ્થિતિ દયનીય છે. બનાસકાંઠા જિલ્લામાં 48 શાળાઓ એવી છે કે જેમાં બાળકોને બેસવા માટે એક એરડાની પણ વ્યવસ્થા નથી.

વાલીઓનું આ મામલે કહેવું છે કે, કોવિડના કારણે શાળાઓ બંધ રહેવાથી ઓનલાઈન અભ્યાસ શરૂ છે પરંતુ શાળાઓ શરૂ થાય તો બાળકો ક્યાં બેસીને અભ્યાસ કરશે તે એક સવાલ છે?
બનાસકાંઠા જિલ્લામાં 1100 જેટલી પ્રાથમિક શાળાઓમાં 3 લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે જિલ્લાની 48 શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા ન હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

આ શાળાઓ એવી છે જેમાં ઓરડા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોવાના કારણે ઉતારી લેવામાં આવ્યા છે. આ પછી અનેક શાળાઓ એવી છે જ્યાં હજી ઓરડા બાંધવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી નથી.

ઓરડાની ઘટ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે સરકારના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સરકારના નવા બજેટમાં આ મામલે ધ્યાન દોરીશું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજ્ય અને કેન્દ્રની સરકાર ભલે ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપતી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી સામે આવે છે, બનાસકાંઠામાં 45 થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

Related posts

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના 16 ડબ્બા ખડી પડ્યા! ડબ્બામાં રહેલ માલસામાન ઢોળાયો, રેલ્વે લાઈનના કેબલને ભારે નુકશાન! રેલ વ્યવહાર ખોવાયો

Phone: 9998685264.

વડોદરા /સિગારેટ પીવાની લતમાં ભાન ભૂલી કિશોરીઓ, પોતાની સહેલીને પણ સમ આપી પીવડાવી સિગારેટ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકતા ભાંડો ફૂટ્યો

Phone: 9998685264.

યુક્રેન સરકારને નડ્યું પોતાનું જ અભદ્ર વર્તન, મહાકાળી માતાનો વાંધાજનક ફોટો શેર કરી માંગવી પડી માફી

Phone: 9998685264.

Leave a Comment