Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

માનવતાને શરમાવે તેવી ઘટના, કારમાં પડેલા મૃતદેહથી વકીલ કરાવી રહ્યો છે સહી.. વિડીયો જોઈને આવી જશે ગુસ્સો..

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 12135

માનવતાને શરમાવતો અને કાયદાનો ભંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વકીલ કારમાં પડેલા મૃતદેહથી કાગળ પર અંગૂઠાની છાપ લેતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ વિવિધ સવાલો ઉભા કર્યા છે. આ એક ખૂબ જ શરમજનક વિડિયો છે જે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કારમાં એક વૃદ્ધ મહિલાની લાશ પડી છે. એક વકીલ કાગળ પર તેના અંગૂઠાની છાપ મેળવી રહ્યો છે અને પાછળ બે લોકો ઉભા છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો આગ્રાનો જણાવવામાં આવી રહ્યો છે. જો કે આ અંગે ઉત્તર પ્રદેશ પોલીસ અને આગ્રા પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

માનવતાને શરમાવે તેવી ઘટના, કારમાં પડેલા મૃતદેહથી વકીલ કરાવી રહ્યો છે સહી.. વિડીયો જોઈને આવી જશે ગુસ્સો..

Related posts

અમદાવાદમાં ‘નાઈટ હાફ મેરેથોન’ને મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઑફ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, નશામુક્તિના સંદેશા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસત્વ અને પોલીસની મહેનતથી સફળ થયો કાર્યક્રમ

Phone: 9998685264.

ખંબાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પતિ સાથેના ઘરકંકાસના લીધે બની ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

સુરત સીટી થઈ માથાભારે તત્વોના હાથની કઠપૂતળી, હુમલાખોર બેફામ બન્યા, મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર કર્યો ઘાતકી હુમલો

Phone: 9998685264.

Leave a Comment