Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દિલ્હી / અમિતશાહની પાકિસ્તાનને ખુલ્લી ધમકી, જો હવે પછી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ભારતમાં કરશો તો સર્જીકલ સ્ટ્રાઇક્સ કરવામાં આવશે,

Our Visitor

000112
Total Users : 112
Total views : 212
Who's Online : 0
Views 343

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની ઘટના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) પાકિસ્તાનને (Pakistan)ચેતવણી આપવામાં આવી છે. અમિત શાહ જણાવે છે કે, જો પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓનો આ જ રીતે વધારો કર્યો તેમજ નાગરિકોની હત્યાને પ્રાયોજિત કરી તો બીજી એક સર્જિકલ સ્ટ્રાઇકનો (Surgical strike)સામનો કરવો પડશે.
અમિત શાહ જણાવે છે કહ્યું કે, વર્ધ 2016માં ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને સાબિત કરી બતાવ્યું હતું કે, અમે હુમલાને સહન કરતા નથી. જો તમે ઉલ્લંઘન કરશો તો બીજી પણ સર્જિકલ સ્ટ્રાઇક થશે. અમિત શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી તથા પૂર્વ રક્ષા મંત્રી મનોહર પરિકરની દેખરેખમાં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક એક મહત્વપૂર્ણ પગલું હતું.

અમે એ સંદેશ આપ્યો હતો કે, કોઇપણ ભારતીય સરહદો પર ખોટી હરકત કરી શકે નહીં. એક સમય એવો હતો કે, જયારે વાતચીત કરવાનો પરંતુ પ્રતિક્રિયાનો સમય છે. ગત દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ તથા શીખોને ટાર્ગેટ કરીને તેમની હત્યા કરવામાં આવી છે.

આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા બાદ સેનાએ પોતાનું અભિયાન ઝડપી કરી દીધું છે. નાગરિકો પર હુમલા સિવાય આતંકીઓએ સેના ઉપર પણ હુમલો કર્યો હતો. ઘાટીમાં આવા પ્રકારની ઘટના બાદથી લોકો આતંકવાદીઓ પર આકરો પ્રહાર કરવાની માંગ કરી રહ્યા છે. ઘાટીમાં દેશની સેનાએ આતંકવાદીઓને જોરદાર ચોટ આપી છે.

સેના આંતકીઓને વીણી વીણીને સાફ કરવાનું અભિયાન ચલાવી રહી છે ત્યારે દિલ્હી તથા અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક આતંકવાદીઓને જીવતા પકડી લેવામાં આવ્યા છે કે, જેમના કબૂલનામા બાદ પાકિસ્તાનની પોલ આખી દુનિયામાં ખુલી ગઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દિલ્હી / અમિતશાહની પાકિસ્તાનને ખુલ્લી ધમકી, જો હવે પછી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ભારતમાં કરશો તો સર્જીકલ સ્ટ્રાઇક્સ કરવામાં આવશે,

Related posts

વિધાનસભા ચૂંટણી / સુરતના ઓલપાડમાં કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને સ્થાનિક પ્રજાનું પ્રચંડ પ્રતિસાદ, જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી, કોંગ્રેસે કર્યો ઓલપાડ બેઠક જીતવાનો દાવો

Phone: 9998685264.

દુઃખદ / ભાજપ પક્ષ માટે આઘાત જનક સમાચાર ઊંજાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનુ દુઃખદ નિધન, ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Phone: 9998685264.

અમદાવાદ / સગીરાને ભગાડી મધ્યપ્રદેશ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો! બાદમાં જયારે આ મામલે પોક્સો બળાત્કાર ની ફરિયાદ નોંધાઈ તો સમાધાન કરવા ફાયરિંગ કરાયું, સરદારનગર પોલીસે 3 ની ધરપકડ કરી

Phone: 9998685264.

Leave a Comment