Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત /સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને માતાજીને લઈ વિવાદિત ટિપ્પણી કરવું ભારે પડ્યું, લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો, જુઓ વિડીયો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 281

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરત શહેરમાં એક ધાર્મિક લાગણી દુભાવતા તો એક સંતનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી ને લઈને ખુબજ વિવાદી ટિપ્પણીઓ કરી હતી. સ્વામિનારાયણના સંત માતાજીના જુના ઇતિહાસને ખોટો સાબિત કરીને માતાજીના ભક્તો ની લાગણી દુભાવી હતી.

તેના કારણે સંત ની સામે ભક્તો ભારે રોષે ભરાયા હતા.
એટલું જ નહિ પરંતુ માતાજીનું અપમાન કરનાર સ્વામીને લોકો દ્વારા મેથીપાક પણ આપવામાં આવ્યો હતો. માતાજીને સ્વર્ગની અપ્સરા જેમ ખોટી રીતે ઈતિહાસ રજૂ કરીને માતાજીને અપમાનિત કર્યા હતા.

સંત સુરતના છે તેવી ભક્તો ને જાણ થતા ભક્તો મંદિરે જઈને માતાજીની ઉપર વિવાદીત ટિપ્પણી કરતા સંત ને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જુઓ વિડીયો

સંતે પોતાની વિવાદિત ટિપ્પણીઓને લઈને માફી માંગી હતી અને વિડિયો પણ ડીલીટ કર્યો હતો. ભક્તો દ્વારા સંતને મંદિરની અંદર મેથીપાક ચખાડવામાં આવ્યો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ભક્તોએ મંદિરની અંદર ઘૂસીને સંત ને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ ત્યાં સમાજના લોકો ભેગા થતાં મામલો શાંત પડ્યો હતો. આ વીડિયોને લઈને હજુ પણ ઘણા લોકો ખૂબ જ રોષે ભરાયા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત /સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને માતાજીને લઈ વિવાદિત ટિપ્પણી કરવું ભારે પડ્યું, લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો, જુઓ વિડીયો

Related posts

મુકાદ્દમ હત્યા કેસમાં તમામ સાત આરોપીનો નિર્દોષ છુટકારોઃ વરિષ્ઠ ધારા શાસ્ત્રી કૈલાસ તમાઈચી ની ધારદાર દલીલો થઈ

Phone: 9998685264.

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

Phone: 9998685264.

વાહ રે ખજૂરભાઈ તમારી ઉદારતાને સૌ સૌ સલામ! રોડ ઉપર મકાઈ વેચતા એક ગરીબ વૃધ્ધને મસીહા બની કરી ગયા મદદ, વિડીયો જોઈને તમારી આંખમાં પણ ઝળઝળિયા આવી જશે

Phone: 9998685264.

Leave a Comment