Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી પામેલા દર્શન નાયકનો ભવ્ય સ્વાગત, સ્નેહ મિલન કાર્યક્રમમાં સમર્થકો, કાર્યકર્તાઓ, અને સ્થાનિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 2544

155 ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ ભેસાણ સેગવા મલગામા સેગવા સિથાણા તેના તેનારાંગ દામકા વાસવા ખોસાદીયા પિંજરત સહિતના કાંઠા વિસ્તારના ગામોમાં કોંગ્રેસ ના ઉમેદવાર દર્શનભાઈ નાયકનું ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ૧૫૫-ઓલપાડ વિદ્યાનસભા કાર્યકર્તા સ્નેહ મિલન સમારોહ સુરતના કોસાડ રોડ, મોટા વરાછા સ્થિત બાલક્રુષ્ણ ફાર્મ ખાતે યોજવામાં આવ્યો. કાર્યકરોની વિશાળ જનસંખ્યામાં ૧૫૫-ઓલપાડ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ખેડૂત નેતા શ્રી દર્શનભાઈ નાયક નું અભિવાદન કરવામાં આવ્યું. શહેરી વિસ્તારમાંથી પણ જંગી લીડ સાથે જીત અપાવવાની ખાતરી આપી. આ પ્રસંગે સામાજિક આગેવાન મોહનભાઇ ધનજી સહિતના સમાજશ્રેષ્ઠીઓએ ખેડૂતો અને ગરીબ-મધ્યમ વર્ગના લોકોની સેવા માટે સતત દોડતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ખેડૂત નેતા શ્રી દર્શનભાઈ નાયક ને જીતવાના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ખેડૂત આગેવાન જયેશ પટેલ, દેવરાજ ટીંબી, શાર્દૂલસિંહ મહિડા, અભેસિંહ બારડ, મહેશ કેવડિયા, ભાવેશ રબારી, દિનેશ સાવલિયા, જયેન્દ્ર દેસાઇ, ભરત રાઠોડ, પાટીદાર આગેવાનો અને કોંગ્રેસના હોદ્દેદારો સહીત વિધાનસભામાં આવતા શહેરીજનો અને સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / ઓલપાડ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી પામેલા દર્શન નાયકનો ભવ્ય સ્વાગત, સ્નેહ મિલન કાર્યક્રમમાં સમર્થકો, કાર્યકર્તાઓ, અને સ્થાનિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા

Related posts

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ગોળી મારી આત્મહત્યા કરી! કારણ અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

સુરતના લીંબાયતમાં ખેલાયો ખૂની ખેલ! એરલાઇન્સ કંપનીમાં કામ કરતા યુવકની ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ

Phone: 9998685264.

Leave a Comment