Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડ તાલુકામાં સાયણ અને સેલૂત ગામની સ્થિતિ દયનિય! ભાજપનું 35 વર્ષથી એક હથ્થું શાસન તેમ છતાં ગામડાઓમાં અસુવિધાઓથી લોકો ત્રાહિમામ, ગટર, ગંદકી, અને તૂટેલા રોડ રસ્તાઓથી જીવન અસ્તવ્યસ્ત :દર્શન નાયક

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 5329

ઓલપાડ તાલુકા વિધાનસભા મત વિસ્તારમાંથી નાગરિકો છેલ્લા 35 વર્ષ કરતા વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય ચૂંટીને મોકલી રહ્યા છે.તેમ છતાં ઓલપાડ તાલુકાનાં વિસ્તારમાં અનેક પ્રશ્નો આજે પણ જેમના તેમ છે.સાયણ વિસ્તારમાં લોક સંપર્ક દરમ્યાન અનેક નાગરિકો દ્વારા એડવોકેટ તેમજ સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસના લોકપ્રિય નેતા દર્શનભાઈ નાયકને રજૂઆતો કરવા આવી છે.
જેમ કે સાયણ જેવા વિસ્તારમાં ઠેર ઠેર કચરાનાં કારણે ગંદકી જોવા મળે છે. તથા ગટર લાઇન ની કોઈ પણ જાતની સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી.

લાખો રૂપિયાની ગ્રાંટ સ્વચ્છતા અભિયાનના નામે ખર્ચવા છતાં પણ આ ગંદકી ને કારણે સાયણનાં નિર્દોષ નાગરિકોના આરોગ્ય ને નુકસાન થઈ રહ્યું છે અને લોકોને માટે જીવન જીવવું ખૂબ દુસ્કળ બન્યું છે.

એડવોકેટ અને સહકારી ખેડૂત આગેવાન: દર્શનભાઈ નાયક


ઓલપાડના સેલૂત ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લાખો રૂપિયા ની ગ્રાંટથી બનાવવામાં આવેલ નાના પુલિયા પરનો નવો રોડ સામાન્ય વરસાદમાં ધોવાઈને ગાયબ થઈ ગયો.કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યુ નથી હોય એવું લોકોનુ સ્પષ્ટ માનવું છે.તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આવી ગંભીર બાબતો ની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / ઓલપાડ તાલુકામાં સાયણ અને સેલૂત ગામની સ્થિતિ દયનિય! ભાજપનું 35 વર્ષથી એક હથ્થું શાસન તેમ છતાં ગામડાઓમાં અસુવિધાઓથી લોકો ત્રાહિમામ, ગટર, ગંદકી, અને તૂટેલા રોડ રસ્તાઓથી જીવન અસ્તવ્યસ્ત :દર્શન નાયક

Related posts

જમીન ફાળવણીને લઈને રાજ્ય સરકારની બેવડી નીતિ ઉપર વિધાનસભામાં ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા

Phone: 9998685264.

ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પરીવાર અમારો પરીવાર છે, અને પરિવારના નાના મોટા પ્રશ્નો સાથે બેસી સોલ્વ કરીશુ

Phone: 9998685264.

કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

Phone: 9998685264.

Leave a Comment