Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લાંચિયા પોલીસ કર્મીઓ સુધરી જજો નહીં તો આવી બનશે! મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્યમાં વાહન ચાલકો પાસેથી કટકી કરતા ત્રણ પોલીસ કર્મીઓ ACB ના છટકામાં ઝડપાયા

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 4457

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જીઆરડી અને ટીઆરબી જવાનો તેમજ વચેટીયાઓ દ્વારા વાહન ચાલકોને પરેશાન કરીને લાંચ માંગતા હોવાની ફરિયાદ ઉઠી હતી. વિસનગરમાં પણ આવી ફરિયાદ ઉઠવાને લઈ ગાંધીનગર એસીબી દ્વારા ડિકોય ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જે ટ્રેપમાં વિસનગર પોલીસ સ્ટેશનની સેકન્ડ મોબાઇલ વાનના કર્મચારીઓ 200 રુપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

આ 4 સામે કાર્યવાહી હાથ ધરાઈ

પ્રકાશ પ્રતાપભાઇ ચૌધરી, લોકરક્ષક, સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન
નાસીરબેગ અસ્લમબેગ મીરઝા, અ.હે.કોન્સ. સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન
નિખીલસિંહ ગોબરજી ઠાકોર નોકરી-જી.આર.ડી., સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન
દેવેન હેમરાજભાઇ ચૌધરી, અ.પો.કો. નોકરી-સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન.

એસીબીની ટીમે વોચ રાખીને એક ડિકોયરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે મુજબ એસીબીની ટીમે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઇને ડિકોય ટ્રેપ ગોઠવી હતી. જે મુજબ ડિકોયરની પાસેથી લાંચની રકમ 200 રુપિયા પોલીસ કર્મી પ્રકાશ ચૌધરીએ માંગી હતી. જે રકમ માંગીને સ્વિકારતા જ એસીબીની ટીમે સ્થળ પરથી જ બે પોલીસ કર્મી અને એક જીઆરડી જવાનને ઝડપી લીધો હતો. જ્યારે એક પોલીસ કર્મી સ્થળ પરથી મોકો જોઇને ભાગી છૂટ્યો હતો.

Happy
Happy
67 %
Sad
Sad
33 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લાંચિયા પોલીસ કર્મીઓ સુધરી જજો નહીં તો આવી બનશે! મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્યમાં વાહન ચાલકો પાસેથી કટકી કરતા ત્રણ પોલીસ કર્મીઓ ACB ના છટકામાં ઝડપાયા

Related posts

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના ઝૂપડપટ્ટી વિસ્તારમાં ઓચિંતા મુલાકાત લેવા પહોંચ્યા, લોકોએ કહ્યું સાહેબ આપ મુખ્યમંત્રી થઈને અમારી મુલાકાત લેવા આવ્યા બીજું કોઈ અમને પૂછવા નથી આવતું!

Phone: 9998685264.

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Phone: 9998685264.

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Phone: 9998685264.

Leave a Comment