Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દેવભૂમિ દ્વારકા/ એક જાગૃત યુવાનને સ્ટેટ મોનીટરીંગ સેલમાં બુટલેગર વિરુદ્ધ લેખિતમાં અરજી કરવાનું ભારે પડ્યું! બુટલેગર અને એક મહિલાએ અરજદારના ટાંટિયા તોડવાની ધમકી આપી! બુટલેગરને અરજીની જાણ કોણે કરી?

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 1145

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજ કરાડોમાં રહેતા નાનજીભાઈ છગનભાઈ શ્રીમાળી નામના વિપ્ર યુવાને અગાઉ રાજયની સ્ટેટ વિજિલન્સ સેલમાં લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, સુરજકરાડીમાં કેટલાક શખ્સો દેશી દારુનો ખુલ્લેઆમ ધંધો કરે છે. ત્યારપછી ગયા શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે નાનજીભાઈ પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા રાહુલ ધનાભાઈ રોશીયા તથા મેઘીબેન ધનાભાઈ રોશીયાએ ગાળો ભાંડો નાનજીભાઈને શાંતિથી ધંધો નહીં કરવા દઈએ તેમ કહી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી તેવી ફરિયાદ નાનજીભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદીએ સ્ટેટ વિજિલન્સમાં લેખિતમાં ફરિયાદ કરી હોય તેની આરોપીને કઈ રીતે જાણ થઈ તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે.

દ્વારકા તાલુકાના સુરજ્કરાડીના એક આસામીએ ગામમાં ખુલ્લેઆમ દેશી દારુનો વેપલો થતો હોવાની લેખિતમાં સ્ટેટ વિજિલન્સ સેલને જાણકારી આપ્યા પછી કોઈ રીતે તેની જાણ અન્ય લોકોને થઈ ગઈ હોય તે રીતે શુક્રવારે રાત્રે આ યુવાનના ઘરે ધસી આવેલા એક મહિલા તથા એક શખ્સે તે યુવાનને ગાળો ભાંડી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજ કરાડીમાં રહેતા નાનજીભાઈ છગનભાઈ શ્રીમાળી નામના વિપ્ર યુવાને અગાઉ રાજયની સ્ટેટ વિજિલન્સ સેલમાં લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, સુરજકરાડીમાં કેટલાક શખ્સો દેશી દારુનો ખુલ્લેઆમ ધંધો કરે છે. ત્યારપછી ગયા શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે નાનજીભાઈ પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા રાહુલ ધનાભાઈ રોશીયા તથા મેઘીબેન ધનાભાઈ રોશીયાએ ગાળો ભાંડી નાનજીભાઈને શાંતિથી ધંધો નહીં કરવા દઈએ તેમ કહી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી તેવી ફરિયાદ નાનજીભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદીએ સ્ટેટ વિજિલન્સમાં લેખિતમાં ફરિયાદ કરી હોય તેની આરોપીને કઈ રીતે જાણ થઈ તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દેવભૂમિ દ્વારકા/ એક જાગૃત યુવાનને સ્ટેટ મોનીટરીંગ સેલમાં બુટલેગર વિરુદ્ધ લેખિતમાં અરજી કરવાનું ભારે પડ્યું! બુટલેગર અને એક મહિલાએ અરજદારના ટાંટિયા તોડવાની ધમકી આપી! બુટલેગરને અરજીની જાણ કોણે કરી?

Related posts

”સાહેબ મે પહેલી જ વાર ચોરી કરી છે” તેવું કહેનાર રીઢા વાહનચોરની પોલ પોકેટ કોપ એપ્લીકેશને ખોલી

Phone: 9998685264.

12 સાયન્સમાં અમદાવાદની દીકરી પ્રિશા શાહ 99.96 PR સાથે પાસ! સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થતા તબીબ માતા-પિતા અને પરિવારમાં ખુશી વ્યાપી

Phone: 9998685264.

પોલિસ સાચા અર્થમાં પ્રજાની સેવક બની રહી છે:ઓલપાડ પોલિસ ઈન્સ્પેક્ટર સી આર જાદવનો નવતર પ્રેરણાદાઈ અભિગમ

Phone: 9998685264.

Leave a Comment