Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

તાંત્રિક વિધીનું ભૂત પડ્યું ભારે, કોંગ્રેસ પક્ષમાંથી મહિલા કોર્પોરેટર જમના વેગડાને કરાયા સસ્પેન્ડ, રાજકારણમાં તાંત્રિક વિદ્યાના કિસ્સાએ પડઘા પાડ્યા

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 0
Views 283

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદઃ એક મોબાઇલની ઓડિયો ક્લિપે કોંગ્રેસમાં કકળાટ ઉભો કરી દીધો છે, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર જમનાબેન વેગડાને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે, તેમનો અને અન્ય વ્યક્તિનો તાંત્રિકવિધીનો ઓડિયો વાઇરલ થયો હતો, જેમાં જમનાબેને એએમસીમાં વિપક્ષના નેતા શેહજાદખાન પઠાણ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સામે તાંત્રિક વિધી કરાવી હોવાની વાત હતી.

જમનાબેન વેગડા આ બંને નેતાઓને પોતાના દુશ્મન માને છે, તેઓ શેહજાદખાન પઠાણને એએમસીમાં વિપક્ષના નેતા બનાવવા મામલે પણ વિરોધ કરી ચુક્યાં છે, તાંત્રિક વિધીની ઓડિયો ક્લીપ આવ્યાં પછી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તપાસના આદેશ આપ્યાં હતા અને હવે તેઓ દોષિ સાબિત થતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

કોર્પોરેટર જમના વેગડા

કોંગ્રેસે જમનાબેનને સસ્પેન્ડ કરતા તેમના તાંત્રિકવિધીના કૃત્યની જોરદાર ટીકા કરી છે. પાર્ટીની શિસ્તનો ભંગ કરીને જમનાબેને કોંગ્રેસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોવાનું પાર્ટીનું માનવું છે તેથી તેમને હવે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરીને સજા આપવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તાંત્રિક વિધીનું ભૂત પડ્યું ભારે, કોંગ્રેસ પક્ષમાંથી મહિલા કોર્પોરેટર જમના વેગડાને કરાયા સસ્પેન્ડ, રાજકારણમાં તાંત્રિક વિદ્યાના કિસ્સાએ પડઘા પાડ્યા

Related posts

શરમજનક /અમદાવાદની કોલેજમાં ગરબાની રમઝટ વચ્ચે દારૂની મહેફિલ પકડાઈ! સરખેજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી

Phone: 9998685264.

ગરીબોના આશિયાના ઉપર બુલડોઝર ફેરવાયું, AMC એ ઝુંપડા પર બુલડોઝર ફેરવતા લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા, મહાનગરપાલિકાની ટીમ ઉપર પથ્થરમારો કરાયો,

Phone: 9998685264.

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની છેલ્લા બોલે સિક્સર! થર્ટી ફસ્ટની પાર્ટી પડશે ફીકી, દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો થશે FIR

Phone: 9998685264.

Leave a Comment