Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખૂબ જ દુઃખદ ઘટના! રાજકોટમાં 3 વર્ષનો માસૂમ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 2284

માતા-પિતાની બેદરકારીથી બાળકનું મોત
રમતા રમતા બાળક સ્વીમિંગ પુલમાં પડી ગયું
ફ્લેટના ચોકીદાર પરિવારના બાળકનું મૃત્યુ

રાજકોટ શહેરથી ખૂબ જ દુઃખદ ઘટનાની માહિતી સામે આવી રહી છે. જેમાં માતા પિતાની બેદરકારીને કારણે ત્રણ વર્ષના માસુમ બાળકનું સ્વિમિંગ પૂલમાં પડી જવાથી મોત નીપજયું છે. રાજકોટ જામનગર રોડ પાસે આવેલા એક ફ્લેટમાં નેપાળી દંપતી ચોકીદારીનું કામ કરે છે. આ દંપતિ સાથે તેમના ત્રણ વર્ષનો બાળક રમતા રમતા સ્વિમિંગ પૂલ પાસે પહોંચી ગયો હતો. પરંતુ તેમના માતા પિતાની નજર તેમના બાળક ઉપર રહી ન હતી. અને એટલામાં બાળક સ્વિમિંગ પુલની અંદર પડી જતા તેનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં માતા-પિતાની બેદરકારી સામે આવી છે.

હૃદય કંપાવતી આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ ઘટના છે.3 વર્ષના ફૂલ જેવા માસુમ બાળકનું દુઃખદ મોત થતા ફ્લેટના ચોકીદાર નેપાળી પરિવારમા શોકનો માહોલ છે. લોકેશ વિશ્વકર્મા નામના નેપાળી પરિવારના નાના બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના લીધે મોત થતા ફ્લેટના રહીશોમા પણ દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ખૂબ જ દુઃખદ ઘટના! રાજકોટમાં 3 વર્ષનો માસૂમ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત

Related posts

ભાજપ સાથે મળેલો છે નિલેશ કુંભાણી : કોંગ્રેસ શિસ્ત સમિતિએ લીધો આકરો નિર્ણય, કુંભાણી 6 વર્ષ માટે સસ્પેન્ડ

Phone: 9998685264.

બુટલેગરોના વટ તો જુઓ,દારૂની હેરાફેરી માટે પોલીસનો ઉપયોગ, માલ આપનાર પણ પોલીસકર્મી અને ખરીદનાર પણ પોલીસકર્મી, સાબરકાંઠા LCB એ ઝડપી પાડ્યા

Phone: 9998685264.

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Phone: 9998685264.

Leave a Comment