Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આતો કેવા ચોર ભાઈ, માલગાડીનું ડીઝલ ચોરી ગયા! ડોગની મદદ લઈ ચોર ટોળકીને ઝડપી પાડવામા આવી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2851

પ્રતિકાત્મક તસ્વીર

ભુજ ,તા. 20 : વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી થવા વિશે તો તમે સાંભળ્યું જ હશે પરંતુ કચ્છના સુરબારી રેલવે સ્ટેશન પર માલગાડીના એન્જીનમાંથી ડીઝલ ચોરી કરનાર ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચીમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળને જાણકારી મળી હતી કે કચ્છના રેલવે સ્ટેશન પર આ પ્રકારની ગતિવિધિ થાય છે.શ્વાનની મદદ લઇને પોલીસે 29 હજારથી વધારે કિંમતનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. ઘટનાક્રમ મુજબ સુરબારી સ્ટેશન પર રાતના સાડા 10 વાગ્યે માલવાહક ટ્રેન ઉભી રહેતી હતી. જેમાંથી ડીઝલ ચોરી થતુ હતું.

સેલ્ફ ઇન્સ્પેક્ટર, આરપીએફ, માળિયા મિયાણાને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં માલગાડીની ફ્યુલ ટેન્કનું ઢાંકણુ ક્ષતિગ્રસ્ત હતું. ટાંકીમાંથી પાઈપની મદદથી ડીઝલ કાઢવામાં આવ્યું હતું અને તેમને અંદાજે 200 લીટર ડીઝલ ભરેલ છે. ડ્રમ મળીઆવ્યા હતા. ડ્રાઈવરે અંધારુ હોવાથી ટોર્ચ મારી જોતા કેટલાક લોકો ભાગી ગયા હતા. આરપીએફ કંટ્રોલ રુમ અમદાવાદ અને ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સાથે સંકલન કર્યા બાદ ટ્રેકર ડોગને બોલાવાયો હતો. શ્વાને ચોરીમાં ઉપયોગી સાધનોને સૂંઘ્યા બાદ શોધખોળ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આતો કેવા ચોર ભાઈ, માલગાડીનું ડીઝલ ચોરી ગયા! ડોગની મદદ લઈ ચોર ટોળકીને ઝડપી પાડવામા આવી

Related posts

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં શરીર સબંધીત ગુનાઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીને પાસા કરી ભુજ જેલમાં મોકલાયો

Phone: 9998685264.

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા,ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસની મીલીભગત થી ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર દારૂ પીવા માટે લાઈન લાગી, પોલીસે અજાણ હોવાનો ડોળ કર્યો

Phone: 9998685264.

સુરત જિલ્લામાં કોરોના કાળમાં ફાળવેલી ૪.૨૧ કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટની તપાસની માગ!
અનેક કર્મચારીઓને નાણા ન મળ્યાની રાવ, સમગ્ર મામલે તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની સંભાવના

Phone: 9998685264.

Leave a Comment