Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અંકલેશ્વરમાં કન્ટેનરમાં PIની ઓફિસ કાર્યરત કરાઈ, જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું લોકાર્પણ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 4218

અંકલેશ્વરમાં કન્ટેનરમાં PIની ઓફીસનું લોકાર્પણ કરાયું
જિલ્લા પોલીસ વડાએ બી ડિવિઝન ઇન્સ્પેકટરની ઓફિસનું કર્યું લોકાર્પણ
જગ્યા મળતા બાંધકામ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન કાર્યરત થશે

ઔદ્યોગિક સાથે શહેરીકરણ સાથે વધતા ક્રાઈમને લઈ ગત વર્ષે જ ભરૂચ જિલ્લામાં નવા 3 પોલીસ મથક શરૂ કરાયા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાંથી અંકલેશ્વર બી ડિવિઝન અલગ પડ્યું હતું. જે પ્રતિન ચોકડી સામે હાલ કન્ટેનરમાં કાર્યરત છે. કન્ટેનરમાં નવું પોલીસ સ્ટેશન તો કાર્યરત થઈ ગયું પણ પોલીસ ઇન્સ્પેકટર માટે જગ્યા ન હોય તેની બાજુમાં જ બીજું કન્ટેનર હાઉસ બનાવવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા કન્ટેનરમાં સુવિધા સજ્જ બનાવેલી પી.આઈ. ની ઓફિસનું આજે સોમવારે વિધિવત લોકાર્પણ કરાયું હતું. તેઓએ આગામી સમયમાં જગ્યા મળ્યા બાદ બાંધકામ થતા બી ડીવિઝન પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે તેમ કહ્યું હતું.

વિધાનસભા 2022ની ચૂંટણીમાં રાજ્યમાં ભરૂચના આલિયા બેટ ખાતે શિપિંગ કન્ટેનરમાં 240થી વધુ મતદારો માટે ચૂંટણી તંત્રે મતદાન મથક બનાવ્યું હતું. હવે શિપિંગ કન્ટેનરમાં આજથી અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. ની ઓફીસ શરૂ થઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અંકલેશ્વરમાં કન્ટેનરમાં PIની ઓફિસ કાર્યરત કરાઈ, જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું લોકાર્પણ

Related posts

અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી કાળઝાળ મોંઘવારીના વિરોધમા ભાજપ સરકાર વિરૃદ્ધ રસ્તા ઉપર ઉતરી પ્રદર્શન કરાયો, જુઓ વિડીયો

Phone: 9998685264.

મોરબીમાં એક શખ્સે દુકાનમાં સંગ્રહ કરી રાખ્યો હતો દારૂનો જથ્થો, એલસીબીએ બાતમીના આધારે દુકાનમાં રેડ કરી 312 બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Phone: 9998685264.

ખેડા જિલ્લાના પોલીસ વડાની કડક કાર્યવાહી! પત્રકાર ઉપર થયેલા હુમલાની ઘટનામાં 7 આરોપીઓની ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment