Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સ્મશાન ઘાટમાં રહેનારા અઘોરીઓ માટે મહાશિવરાત્રીની રાત કેમ ખાસ હોય છે! મૃતદેહો સાથે શારીરિક સંબંધ બનાવે છે, તંત્ર સાધના સાથે માંસ, મદિરાનું સેવન કેમ કરે છે! જાણો રહસ્ય

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 379

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ભગવાન શિવના ઉપાસક અઘોરીઓનું નામ સાંભળતા જ મોટી મોટી જટાઓ રાખનારા રાખમાં લપેટાયેલા બાબાઓની તસવીરો મગજ સામે રમતી થઈ જાય છે. તેમનુ જીવન તેમના વેશભૂષા જેવી રહસ્યમયી અને રોચક છે. તેમની લાઈફની વાતો સાંભળીને રુંવાડા ઉભા થઈ જાય. સ્મશાન ઘાટમાં રહેનારા આ અઘોરીઓ માટે મહાશિવરાત્રિની રાત બહુ જ ખાસ હોય છે. ત્યારે મહાશિવરાત્રિના પ્રસંગે જાણીએ ક તેમના ઉપાસક અઘોરીઓના જીવન સાથે જાેડાયેલ કેટલાક ખાસ રહસ્ય.
અઘોર રૂપ શિવના પાંચ રૂપમાંથી એક છે. અઘોરીઓની ભક્તિને અઘોરી શબ્દને જ બહુ પવિત્ર માનવામાં આવે છે. પંરતુ તેમની રહેણીકરણીની રીત ખાસ વિભત્સ હોય છે. તેમની તંત્ર સાધનાની આ અજીબ રીક ખુદને પૂરી રીતે શિવમાં લીન કરવા માટે હોય છે. અઘોરી સ્મશાન ઘાટમાં રહે છે. મૃતદેહ પર બેસીને સાધના કરે છે. તેમની સાધનાનો એક પ્રકાર એક પગ પર ઉભા રહીને શિવની આરાધના કરવાની પણ છે. રાતોમાં જાગીને અડધી બળેલી લાશોને કાઢવી અને તેમની સાથે તંત્ર ક્રિયા કરવુ તેમના જીવનનો એક ભાગ છે. તંત્ર સાધના દરમિયાન માંસ અને મદિરાનો પણ ભોગ કરે છે. અઘોરીઓના જીવન સાથે જાેડાયેલ બહુ જ અજીબ વાતોમાં એક માહિતી એ પણ છે કે, પોતાની સાધના દરમિયાન તેઓ મૃતદેહો સાથે શારીરિક સંબંધ બનાવે છે.

આ વિશે અઘોરીએ માને છે કે, તે પણ શિવ અને શક્તિની ઉપાસના કરવાની એક રીત છે. જાે તેઓ શારીરિક સંબંધ બનાવવા દરમિયાન ખુદને શિવની આરાધનાને લીન કરે છે તો તે તેમની સાધનામાં સૌથી ઉંચું સ્તર છે. એટલુ જ નહિ, તેઓ સામાન્ય સાધુઓની જેમ બ્રહ્મચર્યનુ પાલન નથી કરતા. પરંતુ જીવિત મહિલાઓની સાથે શારીરિક સંબંધ બનાવે છે અને એ પણ ત્યારે જ્યારે મહિલાનું માસિક ધર્મ ચાલી રહ્યું હોય. તેમની પાછી માન્યતા છે કે, તેમની શક્તિઓ વધે છે. સ્મશાન ઘાટમાં રહેનારા અઘોરી અર્ધબળેલી લાશોનુ માંસ ખાય છે. તેમના દ્રવ્યનો પણ ઉપયોગ કરે છે. આવુ કરવા પાછળ માન્યતા છે કે, તેમની તંત્ર શક્તિ પ્રબળ થાય છે. માનવ ખોપડીનો તેઓ ભોજન રાખવાના પાત્ર તરીકે ઉપયોગ કરે છે. નરમુંડોની માળા પહેરે છે. અધિકારીઓનુ માનવુ છે કે, દરેક બાળક અઘોરીના રૂપમાં જન્મ લે છે. બાળકનુ ભોજન અને ગંદકીમાં કોઈ ફરક નથી હોતુ. તેમ જ અઘોરી પણ દરેક ગંદકી અને સારી બાબતને એક જ રીતે જુએ છે. સામાન્ય રીતે અઘોરી પોતાના સમુદાયમાં જ રહેવાનુ પસંદ કરે છે અને સામાન્ય જનજીવનમાં ખાસ પ્રસંગોએ જ સામે આવે છે. આ દરમિયાન તેમની સાથે માત્ર કૂતરા જ રહે છે. અઘોરીઓને કૂતરાથી બહુ જ પ્રેમ હોય છે. તેઓ પોતાની આસપાસ કૂતરાઓને રાખવાનું પસંદ કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સ્મશાન ઘાટમાં રહેનારા અઘોરીઓ માટે મહાશિવરાત્રીની રાત કેમ ખાસ હોય છે! મૃતદેહો સાથે શારીરિક સંબંધ બનાવે છે, તંત્ર સાધના સાથે માંસ, મદિરાનું સેવન કેમ કરે છે! જાણો રહસ્ય

Related posts

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Phone: 9998685264.

સરકારી તિજોરીને કરોડોનું નુકશાનઃ પટ્ટેદારો દ્વારા લાયસન્સ રિન્યુ કરાયા નથી !!વર્ષ 23-24માં ઝીંગા તળાવ પેટે સરકારને ફુટી કોડી પણ મળી નથી:દર્શન નાયક

Phone: 9998685264.

સુરતમાં વધુ એક સ્પા -મસાજના નામે ચાલતું વેશ્યાલય ઝડપાયું, ચાર મહિલા સહીત પાંચ લોકોની ધરપકડ કરતી સુરત પોલીસ

Phone: 9998685264.

Leave a Comment