Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વાડજના નિર્ણયનગરના સરકારી આવાસમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, દારૂની 78 બોટલ, નકલી દારૂ બનાવવામાં વપરાતો કેમિકલ વાડજ પોલીસે કબ્જે કર્યો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 299

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

શહેરમાં અવારનવાર અનેક દારૂના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે શહેરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી(Counterfeit liquor factory) મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના નિર્ણય નગરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે.જાણવા મળ્યું છે કે, રેવા આવાસ યોજનામાં નકલી દારૂ બનાવવાનું કારખાનું પકડી પાડવામાં આવ્યું છે.

વાડજ પોલીસે 78 બોટલ દારૂ સહિત ખાલી બોટલ, બુચ, ડુપ્લીકેટ દારૂ માં નાખવાનું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર મોંઘી બોટલમાં સસ્તો દારૂ બનાવીને ગ્રાહકો ને ઊંચા ભાવે વહેંચવામાં આવતો હતો.

જેમાં કોઈ નીલેશ રાઠોડ કરીને કોઈ વ્યકિત દારુ બનાવીને વેચતો હોય તેવી માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે આ નીલેશ રાઠોડને પોલીસ ચોપડે ફરાર બતાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વાડજના નિર્ણયનગરના સરકારી આવાસમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, દારૂની 78 બોટલ, નકલી દારૂ બનાવવામાં વપરાતો કેમિકલ વાડજ પોલીસે કબ્જે કર્યો

Related posts

ગુજરાત પોલીસ ખાખીની જગ્યાએ નવા ડિઝાઇનર વાળા આકર્ષક ડ્રેસમાં જોવા મળશે, ટૂંક સમયમાં અમલ કરાય તેવી શક્યતાઓ,

Phone: 9998685264.

સુરતમાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલ ટેકવોન્ડોની સ્પર્ધામાં 8 વર્ષના રૂદ્ર પવન ગારંગે એ બ્રોન્ઝ મેડલ જીત્યો! રૂદ્ર ગારંગે એ છારા સમાજનો ગૌરવ વધાર્યો, પિતા પણ ગુજરાત પોલીસમાં બજાવે છે ફરજ

Phone: 9998685264.

કાંકરિયા કાર્નિવલમાં પોલીસ કમિશનર જી એસ મલિકે અપનાવ્યો આ આઈડિયા… જીન્સ પેન્ટ અને ટીશર્ટમાં જોવા મળી પોલીસ..

Phone: 9998685264.

Leave a Comment