Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટમાં ધોરણ ૧૨ સાયન્સની છાત્રાનો ફાંસો ખાઈ આપઘાત, ચિઠ્ઠીમાં લખ્યુ….ગુડબાય એન્ડ સોરી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3251

રાજકોટમાં ધોરણ ૧૨ સાયન્સની છાત્રાનો ફાંસો ખાઈ આપઘાત, ચિઠ્ઠીમાં લખ્યુ….ગુડબાય એન્ડ સોરી

રાજકોટમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી એક છાત્રાએ આપઘાત કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં છાત્રાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ સાથે તેણીએ ચિઠ્ઠીમાં ગુડબાય અને સોરી લખ્યાનું પણ જાણવા મળ્યુ છે.

બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવે છે તેમ તેમ છાત્રોમાં પરીક્ષાને લઈને ડર ઉત્પન થતો જોવા મળે છે ત્યારે આજે રાજકોટ શહેરમાં એક બારમાં ધોરણમાં સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. તેટલુ જ નહીં તે છાત્રાએ એક આપઘાત કરતા પહેલા એક ચિઠ્ઠી પણ લખી છે જેમાં તેમણે લખ્યુ છે કે, ‘ગુડબાય એન્ડ સોરી’.

મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવતિ જેતપુર તાલુકાના કેરાડીની હતી. તેમજ તેઓ અભ્યાસ માટે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી એક ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. હાલ તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ઘરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટમાં ધોરણ ૧૨ સાયન્સની છાત્રાનો ફાંસો ખાઈ આપઘાત, ચિઠ્ઠીમાં લખ્યુ….ગુડબાય એન્ડ સોરી

Related posts

પતંગના દોરાથી વાહન ચાલકોનું જીવ ના જોખમાય તેના માટે રોડ સેફટી કાર્યક્રમ યોજાયો, yi (યંગ ઇન્ડિયન ) સંસ્થા દ્વારા દ્વિ ચક્રી વાહન ચાલકોને મફતમાં સેફટીગાર્ડ લગાવવામાં આવ્યા, અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડિસિપીએ હાજર રહી સાવચેતી માટે સલાહ સૂચન આપ્યા

Phone: 9998685264.

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત ઓપરેશન, પાકિસ્તાની બોટને ઝડપી પાડી 400 કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો

Phone: 9998685264.

ધ્રુણાસ્પદ /ગુજરાતમાં દલિત સમાજ સાથે છુઆછુતનો વધુ એક કિસ્સો,ગામના સરપંચે દલિત શિક્ષકને કહ્યું તમને અહીંયા કોઈ મકાન ભાડે નહી આપે

Phone: 9998685264.

Leave a Comment