Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 11325

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

અહેવાલ – રીતેશ પરમાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પિતા-પુત્રની આત્મહત્યાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત અને પરેશાન છે, આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિતા-પુત્ર બંને સ્ટેશન પર આરામથી વાતો કરી રહ્યા છે અને અચાનક પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી સામેથી આવતી ટ્રેનની સામે હાથ પકડીને સુઈ જાય છે.

જુઓ પિતા-પુત્રની આત્મહત્યાંનો દર્દનાક વિડીયો

મૃતક હરીશ મહેતા મુંબઈમાં શેર માર્કેટમાં કામ કરતો હતો. જ્યારે જય મહેતા ડીટીપી ઓપરેટર હતા. તેઓ વસઈમાં રહેતા હતા. જયના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. શેરબજારમાં રોકાણમાં ભારે નુકસાન બાદ હરીશ અને જય મહેતા દેવામાં ડૂબી ગયા હતા. આ ચિંતાના કારણે આ પિતાપુત્રએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.
હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Related posts

રોફ જમાવવો ભારે પડ્યો / સિંધુભવન રોડ પર જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લેનાર નબીરાઓ પોલીસના સકંજામાં, હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે

Phone: 9998685264.

એટલેજ તો ગાયને માતા કહેવાય છે, જુઓ કૂતરીના નાના ગલૂડિયાઓને પીવડાવી રહી છે પોતાનું દૂધ,

Phone: 9998685264.

SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

Phone: 9998685264.

Leave a Comment