Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટના,અરવલ્લીમાં 2 મામલતદાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા,DYSP ની ટીમે રેડ કરી બન્ને અધિકારીઓને ઝડપી પાડ્યા

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 276

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો હોય પરંતુ રાજ્યમાં દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. નવા વર્ષની ઉજવણીમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. ત્યારે અરવલ્લી ખાતેથી નવા વર્ષની ઉજવણી કરતા બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.

ત્યારે જ પોલીસ ત્રાટકી હતી અને તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધી છે.

ગુજરાતાં દારૂબંધી લાગૂ છે. જોકે આ દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર જ છે. કડકાઈ સાથે તેનો અમલ થતો નથી, તેવું ઘણી વખત જોવા મળ્યું છે. ત્યારે રાજ્યમાં કોઈ દારૂના નશામાં ન રહે તે માટે પોલીસે ખાસ ડ્રાઈવ યોજી હતી અને ઘણી જગ્યાઓ પર આ ડ્રાઈવ સફળ પણ થઈ છે. ત્યારે અરવલ્લીના માલપુરમાં દારૂની મહેફિલ માણતા 2 નાયબ મામલતદાર દારૂ પિતા ઝડપાયા છે.

અરવલ્લીના માલપુરમાં સરકારી અધિકારઓ દારૂ પીતા ઝડપાયા
દારૂની મહેફિલ માણતા 2 નાયબ મામલતદાર ઝડપાયા
માલપુર અને બાયડના નાયબ મામલતદાર દારૂ પીતા ઝડપાયા
જૈમિન પટેલ અને નિલેશ પટેલની પોલીસે કરી ધરપકડ
માલપુરના અણિયોર ખાતે દારૂની મહેફિલ માણી રહ્યાં હતા
31 ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા
માલપુરના અણીયોર ગામેથી DySPની ટીમે ઝડપી પાડ્યા
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

પોલીસને માહિતી મળી હતી કે માલપુર અને બાયડના નાયબ મામલતદાર માલપુરના અણિયોર ખાતે દારૂની મહેફિલ માણી રહ્યાં છે. પોલીસ તરત એક્શનમાં આવી અને તેમના પર તવાઈ બોલાવી. માલપુરના અણીયોર ગામેથી ડીવાયએસપની ટીમે બંને નાયબ મામલતદારોને 31 ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટના,અરવલ્લીમાં 2 મામલતદાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા,DYSP ની ટીમે રેડ કરી બન્ને અધિકારીઓને ઝડપી પાડ્યા

Related posts

લુખ્ખાઓ ચેતી જજો નહિતર આવી બનશે, અમદાવાદના ઝોન 1 DCP લવીના સિંહાએ ઉઠાવ્યું નવતર પગલું,
હવે જાહેરમાં મહિલાઓની છેડતી કરી તો ખેર નહીં, રીયલ લાઇફની મર્દાનીઓ સબક શીખવશે

Phone: 9998685264.

રાજ્યના DGP વિકાસ સહાય જામનગરની મુલાકાતે: SP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી કરાયું સ્વાગત

એક એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી ગ્રામીણ પ્રજાને પડી રહી છે મુશ્કેલી!
જિલ્લામાં મંજૂર મહેકમ સામે ૧૦૫ તલાટી ની જગ્યાઓ ખાલી
જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ઘટ નિવારવા દર્શન નાયક ની માંગ

Phone: 9998685264.

Leave a Comment