Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે PI ઓની બદલી! જાણો કોની ક્યાં બદલી કરાઈ તેનું સંપૂર્ણ લિસ્ટ

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 5487

રાજ્યમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિભાગીય અને વહીવટી બદલીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં વડોદરામાં 6 જેટલા PI ની આંતરિક બદલી કરવામાં આવી હતી. આ ઘટનાના ગણતરીના દિવસો બાદ આજે 113 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા અત્યાર સુધીની આ મોટી બદલીઓ પૈકી એક માનવામાં આવી રહી છે.આ બદલીને જોતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી પણ હાથવેંતમાં હોવાનું અનુમાન જાણકારો લગાવી રહ્યા છે. જો કે ચૂંટણી પહેલા મોટા પાયે બદલી કોઈ નવી વાત નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે PI ઓની બદલી! જાણો કોની ક્યાં બદલી કરાઈ તેનું સંપૂર્ણ લિસ્ટ

Related posts

મધ્યપ્રદેશ / ભારત દેશના જવાન CRPF માં ફરજ બજાવતા સુરેશ સાંસીનું ચાલતી ટ્રેનમાં દુઃખદ નિધન, પરિવારજનોમાં માતમ છવાયું

Phone: 9998685264.

અમદાવાદમાં મુંબઈની જેમ ભાઈગીરી વધી! હોટલ સંચાલકને કહ્યું હું ડોન છું હપ્તો આપવો પડશે

Phone: 9998685264.

G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

Phone: 9998685264.

Leave a Comment