Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રબળ દાવેદાર ઉમેદવાર દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડના કુદસડ ગામે કોંગ્રેસનો ઘેર ઘેર પ્રચાર! 8 વચનોની પત્રિકાનું વિતરણ અને જનસંપર્ક કરવામાં આવ્યો

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 5429

2022 વિધાન સભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતના ઓલપાડમાં ભાજપ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેથી કોંગ્રેસ વધુ અને પૂરજોશ પ્રચારના મેદાનમાં ઉતરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ઉમમેદવારના પ્રબળ દાવેદાર દર્શનભાઈ નાયક અને કોંગ્રેસના કાર્યકરો હોદેદારો દ્વારા ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત કુદસડ ગામ ખાતે ચૂંટણી અંતર્ગત પ્રચાર કર્યો હતો. સાથે કોંગ્રેસની 8 વચનોની પત્રિકા વિતરણ કરી વિવિધ વેપારી ખેડૂતો સામાન્ય લોકો તેમજ છેવાડે રહેતા લોકોનું ઘેર ઘેર જનસંપર્ક કરી તેમની સમક્ષ પહોંચી પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.અને લોકોને મોંઘવારી,મંદી, સહિત પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો 8 વચનની ચર્ચાઓ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત કુદસડ ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજીના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રબળ દાવેદાર ઉમેદવાર દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડના કુદસડ ગામે કોંગ્રેસનો ઘેર ઘેર પ્રચાર! 8 વચનોની પત્રિકાનું વિતરણ અને જનસંપર્ક કરવામાં આવ્યો

Related posts

ગોંડલની ” સબ જેલમાં લાંચ લેતા હવાલદાર ઝડપાયો! કેદીને મોબાઈલ ફોન ઉપર વાત કરવા અને સુવિધા આપવા માટે માંગી હતી લાંચ, ACB એ હવાલદારને ઝડપી પાડ્યો

Phone: 9998685264.

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર થી લઈને પાકિસ્તાનના વડાપ્રધાન સહીતની દેશ અને દુનિયાની નામાંકિત હસ્તીઓની સામે થશે તપાસ

Phone: 9998685264.

કપિલ શર્મા કોમેડી નાઈટ્સના પ્રખ્યાત કોમેડિયન ડોક્ટર મશહૂર ગુલાટીના નામથી જાણીતા સુનિલ ગ્રોવરની તબિયત લથડી, હાર્ટ સર્જરી કરાઈ

Phone: 9998685264.

Leave a Comment