Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 756

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ ભાજપાયે તૈયારી શરૂ કરી છે જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી સહિત ઉત્તર પ્રદેશના મંત્રીઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની મુલાકાત લઈ સંગઠન મજબૂત કરવા બેઠકો અને મિટિંગો કરી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવર ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમણે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની મુલાકાત કરી હતી. રાજા મહેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટી તરફથી 6 વાર આગરાના ધારાસભ્ય અને 3 વાર કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. આગરા જિલ્લાના વિકાસમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. હાલ અત્યારના સમયમાં તેમની પત્ની આગરા જિલ્લાના ધારાસભ્ય પદ ઉપર કાર્યરત છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ સાથે ચુનાવ પ્રચાર દરમિયાન રાજા મહેન્દ્રસિંહ ભદાવર મહત્વનો ફાળો રહ્યો. રાજા મહેન્દ્રસિંહ ભદાવર સમાજના અગ્રણી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે સમગ્ર સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. ત્યારે રાજા મહેન્દ્રસિંહ સાથે આગરા જિલ્લાના પીનાહટ બ્લોક પ્રમુખ સતવીરસિંહ ભદોરીયા સાથે કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી

Related posts

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા પ્રી વેડિંગ ફોટોગ્રાફી ને સિનેમેટોગ્રાફી ના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું, જુઓ વિડીયો

Phone: 9998685264.

સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ! હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યો, 26 જુગારીઓ સહીત 5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો! લીંબાયત પોલીસની મિલીભગત થી ચાલતો હતો જુગારધામ

Phone: 9998685264.

કન્યા સિવાય, બુધ ગ્રહ હવે તુલા રાશિમાં કરી રહ્યો છે પ્રવેશ, બુધ ગ્રહ શુક્ર સાથે લક્ષ્મીનારાયણ યોગ રચી રહ્યો છે, વાંચો રાશિફળ

Phone: 9998685264.

Leave a Comment