Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ: પોલીસ દળ સ્તબ્ધ! ADI ટ્રેનીંગ સહિતની ફરજમાં બેદરકારી દાખવતા જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 9358

ટાઈમ્સ ઓફ અમદાવાદ- અમરેલી

અમરેલી જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ફરજ બજાવતા 8 જેટલા પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવમાં અમરેલી જિલ્લાના SP શ્રી હિમકરસિંહ સાહેબની મીડિયા સાથે થયેલ વાતચીત દરમ્યાન વિગત જાણવા મળેલ કે અમરેલી જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ફરજ બજાવતા 8 જેટલા પોલીસ કર્મીઓને રાજકોટ અને જુનાગઢ ખાતે થતી ADI ટ્રેનિંગમાં જવાનુ હોય છે. પરંતુ આ તમામ પોલીસકર્મીઓ વિવિધ બહાના બનાવી રજા ઉપર જતાં રહી ફરજમાં બેદરકારી દાખવેલ હોય જે અંગે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા 8 પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ હતી.

આ બનાવ બાદ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા અમરેલી પોલીસ હેડ ક્વાટરમાં ફરજમાં બેદરકારી બદલ અમરેલીમાં ફરજ બજાવતા 8 પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરતા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતાં તેઓએ અમરેલી જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા 8 જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી વાતની પુષ્ટી કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ: પોલીસ દળ સ્તબ્ધ! ADI ટ્રેનીંગ સહિતની ફરજમાં બેદરકારી દાખવતા જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી

Related posts

સુરત પોલીસઃ સુરત પોલીસનો મહત્વનો નિર્ણય, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ

Phone: 9998685264.

ખેડા / ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરનારા અસામાજિક અને ગુંડાતત્વોને જાહેરમાં કાયદાનું ભાન કરાવનારા પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ! જુઓ ઘટનાનો વિડીયો

Phone: 9998685264.

વડોદરામાં એક અજાણ્યા આધેડે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આગળ કૂદી આત્મહત્યા કરી! આંખના પલકારામા જ થયું વૃદ્ધનું મોત

Phone: 9998685264.

Leave a Comment