Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલીની મોંઘીબા કોલેજમાં વિધાર્થીઓ અને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન, કોલેજના સમયમાં ફેરફાર કરવા મામલે ટ્રસ્ટીઓએ રસ ના દાખવતા કોલેજની તાળાબંધી જુઓ વિડીયો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 253

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમરેલી: અમરેલીના મોંઘીબા કોલેજના વિદ્યાર્થીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજને તાળાબંધી કરવાની ઘટના સામે આવી છે.

કોલેજના સમય બાબતે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો, જે અંગે વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ કોલેજના સમયમાં ફેરફાર ન કરાતા વિદ્યાર્થીઓએ આજ રોજ ભારે વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓની સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયું હતું અને કોલેજના ટ્રસ્ટી મંડળ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

કોલેજમાં વિધાર્થીઓ સાથે ABVP એ કર્યો જોરદાર વિરોધ જુઓ વિડીયો

આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ વિદ્યાર્થીઓની માંગણીઓને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. એમની દલીલ હતી કે ABVP અમરેલી દ્વારા શનિવાર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, તેમ છતાં ટ્રસ્ટી મંડળ દ્વારા આ તેમની આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.

વધુમાં abvp અમરેલીનાં કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કોલેજને તાળાબંધી કરવામાં આવી હતી. તેમજ આ મામલે જો યોગ્ય નિર્ણય નહિ લેવાય તો તેઓએ આવતી કાલથી ABVP કોલેજ ખાતે ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમરેલીની મોંઘીબા કોલેજમાં વિધાર્થીઓ અને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન, કોલેજના સમયમાં ફેરફાર કરવા મામલે ટ્રસ્ટીઓએ રસ ના દાખવતા કોલેજની તાળાબંધી જુઓ વિડીયો

Related posts

સુરત / ઓલપાડ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી પામેલા દર્શન નાયકનો ભવ્ય સ્વાગત, સ્નેહ મિલન કાર્યક્રમમાં સમર્થકો, કાર્યકર્તાઓ, અને સ્થાનિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા

Phone: 9998685264.

મુંબઈ-પુણે એક્સપ્રેસ પર અકસ્માત, 11 વાહનોની ટક્કરમાં 4નાં મોત,કેટલીક કારની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત,મુંબઈ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ,ઘાયલો ખોપોલીના મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં દાખલ

Phone: 9998685264.

અમદાવાદ પોલીસ કમિશ્નર નો કડક આદેશ! 6 વર્ષથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બદલી વાળી જગ્યાએ 12 કલાક માં છુટા કરવામાં આવે

Phone: 9998685264.

Leave a Comment