Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3407

અમદાવાદ શાહીબાગ જુના સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસઘ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠક માં ગુજરાતમાં વસવાટ કરતા હિન્દી ભાષીઓ પડતી હાલાકી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં હિન્દી ભાષી મહાસંઘ દ્વારા અમદાવાદ અને વડોદરા જિલ્લાના નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી..

આ કાર્યક્રમમાં હિન્દી ભાષી મહા સંઘના ગુજરાત અધ્યક્ષ મહાદેવ ઝા, મહામંત્રી અરવિંદ સિંહ, ઉપાધ્યક્ષ અરુણ ભટ્ટ અને સુજીત પાઠક, સોનાસિહ રાજપૂત ગુજરાત સંગઠન મંત્રી ઉપસ્થિત રહી આગળના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

હિન્દી ભાષી મહાસંઘની રચના 2017માં કરવામાં આવી હતી. 2017 પછી આ સંઘ દ્વારા અનેક નવતર પ્રયોગ કરી હિન્દી ભાષીઓને આગળ આવવા માટે મદદ શરૂ કરી હતી. ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતા હિન્દી ભાષી લોકો માટે આ સંઘ રાત દિવસ એક પગે ઉભો રહી સેવા આપી રહ્યો છે..2017 પછી આવેલ કોરોના મહામરીમાં પણ આ હિન્દી ભાષી મહાસઘ દ્વારા હજારો હિન્દી ભાષી પરિવારોની મદદ કરવામાં આવી હતી…

લોકડાઉનની કાપરી પરિસ્થિતિમાં પોતાના પરિવાર થી દુર ફસાયેલ લોકોને તેમના માદરે વતન પોહચડવા માટે હિન્દી ભાષી મહાસંઘ દ્વારા રૂપાણી સરકાર સાથે તાત્કાલિક બેઠક કરી તેમને જરૂરત મંદ વસ્તુ પ્રાપ્ત કરાવી તેમને પોતાના ઓરિવાર પાસે પોહચડવા માટે મદદ કરી હતી…

ફરી એક વાર હિન્દી ભાષી મહાસંઘ ગુજરાતમાં વસવાટ કરતા સમાજ માટે આગળ આવ્યો છે અને હવે આ સમાજ જે યુવાન રાજકીય પાર્ટી માં જવા માંગતો હોય તેવા યુવાનને પ્રેરિત કરી તેને સાથ આપશે… હિન્દી ભાષી મહાસંઘ નો કોઈ પણ યુવાન કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો હશે તો તેને આ સંઘ સંપૂર્ણ મદદ કરશે….

પોતાના પરિવારનું ગુજરાન ચલાવા માટે અન્ય રાજ્યોમાંથી આવતા હિન્દી ભાષી નાગરિકો ને તમામ સુવિધા પૂરી પાડવા માટે હિન્દી ભાષી મહાસંઘ હમેશા આગળ આવી તેની મદદ કરી રહ્યો છે અને આગળ ભવિષ્યમાં કરતો રહશે…. સમગ્ર ગુજરાત માં 20% હિન્દી ભાષી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

Related posts

અમદાવાદીયો માટે ખુશખબર” વહેલી સવારે ગાંધી બ્રિજ ઉપર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ લેવાયો! જુઓ વિડીયો

Phone: 9998685264.

ચૂંટણીને ધ્યાનમાં રાખી જામનગર પોલીસ સતર્ક, પોલીસ મહાનિરીક્ષક અશોક યાદવની સૂચનાથી LCB ત્રાટકી, ઇંગલિશ દારૂની હેરાફેરી કરતી ત્રિપુટીને ઇંગલિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી

Phone: 9998685264.

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

Phone: 9998685264.

Leave a Comment