Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2819

અમદાવાદમાં ગણપતિ વિસર્જનને લઈને લેવાયો નિર્ણય
કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યા
AMC દ્વારા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ

હાલ રાજ્યમાં ગણપતિ મહોત્સવની ખુબ ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.અને થોડા દિવસ બાદ ગણપતિ વિસર્જન કરવામાં આવશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા ગણેશ વિસર્જનની તૈયારીઓમાં લાગી ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગણેશ વિસર્જન માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. નદી તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણી દુષિત થાય છે. જેથી નદી તળાવના સ્ત્રોતને સુરક્ષિત રાખવા તથા પર્યાવરણ બચાવવા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ છે.

AMC દ્વારા જુદા જુદા સ્થળોએ બનાવવામાં આવેલ વિસર્જન કુંડની વિગતો નીચે મુજબ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Related posts

સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSI એ ચાર લાખની લાંચ માંગી! તપાસમાં તોડ કર્યાનું સામે આવતા PSI સહીત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા!

Phone: 9998685264.

નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું! પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા, પ્રોહિબિશનના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી 45 હજાર માંગ્યા હતા

Phone: 9998685264.

બુટલેગરને દબાણ કરી દારૂનો ધંધો ચાલુ કરવા પચીસ હજારની લાંચ લઈ પોલીસ કોન્સ્ટેબલ ફરાર! ACB ટ્રેપ તેમ છતાં હાથમાં ના આવતા શોધખોળ

Phone: 9998685264.

Leave a Comment