Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ/ મહિલા દિવસે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાની બહેનો દ્વારા મોં ઉપર કાળી પટ્ટી બાંધી રેલી કાઢી, મહિલાઓ ઉપર વધી રહેલા અત્યાચાર ના વિરોધમાં પદયાત્રા રેલી કાઢનાર મહિલાઓની અટકાયત,

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 397

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા પ્રતિકાત્મક મોં પર કાળી પટ્ટી બાંધી AAP ગુજરાત પ્રદેશ કાયાઁલયથી ગાંધી આશ્રમ સુધી મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જો કે પદયાત્રાની પોલીસ પરમિશન ન હોવાથી પ્રદેશ કાર્યાલય ખાતે મોટો પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.

મહિલા દિવસે જ મહિલાઓના પોતાની સુરક્ષા માટે મૌન પદયાત્રા શરુ થાય તે પહેલા જ પ્રદેશ કાર્યાલયથી આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ગૌરી દેસાઇ સહિત 30 જેટલી બહેનોની અટકાયત કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઇએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરો દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં મોં પર કાળી પટ્ટી બાંધી ગાંધી આશ્રમ સુધી મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસનો દુરઉપયોગ કરનારી ભારતીય જનતા પાર્ટીની દમનકારી સરકારે તમામ પ્રકારની શરમ નેવે મુકી મહિલા દિવસે જ મહિલાઓના પોતાની સુરક્ષા માટે યોજાયેલી પદયાત્રાને રોકી અમારી અટકાયત કરી લીધી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ/ મહિલા દિવસે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાની બહેનો દ્વારા મોં ઉપર કાળી પટ્ટી બાંધી રેલી કાઢી, મહિલાઓ ઉપર વધી રહેલા અત્યાચાર ના વિરોધમાં પદયાત્રા રેલી કાઢનાર મહિલાઓની અટકાયત,

Related posts

આર્મી કેન્ટીનમાંથી સસ્તામાં દારૂ મેળવી ઉંચી કિંમતે વેચવાનું રેકેટ ઝડપાયું

Phone: 9998685264.

સુરત / સચિન GIDC માં આવેલી અનુપમ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કામદારોના મોત! દુર્ઘટના માટે કોણ છે જવાબદાર?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા કોંગ્રેસના નેતા: દર્શન નાયક

Phone: 9998685264.

38 જેટલાં ગંભીર ગુનાનો આરોપી લીકર કિંગ વિજુ સિંધી દુબઈ શા માટે ભાગ્યો? ભૂતકાળના લીકર કિંગ મુકેશ હરજાણીની હત્યામાં પણ વિજુ સિંધીનું નામ ખુલ્યું હતું! કંપનીનું નામ જય અંબે, કોણ કોણ છે ભાગીદાર જાણો

Phone: 9998685264.

Leave a Comment